Kuber Janseva Trust

Kuber Janseva Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kuber Janseva Trust, Non-Governmental Organization (NGO), 36/2017 Ayodhya nagar Gotri, Vadodara.

22/03/2026

સેવા એ જ પરમો ધર્મ! 🙏
​આજે કુબેર જનસેવા ટ્રસ્ટ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું. સમાજના નાના અને જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને જે સંતોષ મળે છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. 😇
​આ નાનકડો પ્રયાસ બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આ રીતે જ સેવાની જ્યોત જલતી રહે તેવી અભ્યર્થના.

08/03/2026

કુબેર જનસેવા ટ્રસ્ટ, વડોદરા' તમારા સૌના સહકારનો આભારી છે કે જેણે આ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે. 'ભૂખ્યાને ભોજન આપવું' એ સૌથી મોટી સેવા છે અને અમે આ પ્રવાસમાં તમારા સાથની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.
તમારો નાનો ફાળો પણ મોટી અસર કરી શકે છે.
✨ દાન કરવા માટે પોસ્ટર પરનો QR કોડ સ્કેન કરો (અથવા VPA merchant1608907.augp@aubank નો ઉપયોગ કરો).
ભૂખ મુક્ત વડોદરા અને ગુજરાત માટે અમારો સાથ આપો! 🤝🗺️

Gujarat FeedTheKids BreakfastForChildren CharityWork NGOlife SupportLocal GiveBack CommunityFirst ChildCare MakeASmile HelpUsHelpThem

08/03/2026

કુબેર જનસેવા ટ્રસ્ટ, વડોદરા' તમારા સૌના સહકારનો આભારી છે કે જેણે આ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે. 'ભૂખ્યાને ભોજન આપવું' એ સૌથી મોટી સેવા છે અને અમે આ પ્રવાસમાં તમારા સાથની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.
​તમારો નાનો ફાળો પણ મોટી અસર કરી શકે છે

​✨ દાન કરવા માટે પોસ્ટર પરનો QR કોડ સ્કેન કરો (અથવા VPA merchant1608907.augp@aubank નો ઉપયોગ કરો).
​ભૂખ મુક્ત વડોદરા અને ગુજરાત માટે અમારો સાથ આપો! 🤝🗺️

"શિવ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે, શિવ શક્તિ છે... મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર હર ...
15/02/2026

"શિવ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે, શિવ શક્તિ છે... મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ!"

🌞🪁 મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 🪁🌞ઉત્તરાયણના પાવન પર્વ પર સૌના જીવનમાંસુખ, સમૃદ્ધિ અને આરોગ્યની નવી ઊંચાઈઓ આવે,આપના ...
14/01/2026

🌞🪁 મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 🪁🌞
ઉત્તરાયણના પાવન પર્વ પર સૌના જીવનમાં
સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની નવી ઊંચાઈઓ આવે,
આપના સપનાઓ પતંગ જેવી ઊંચે ઉડે
અને સફળતાની દોરી હંમેશા મજબૂત રહે.
તલ-ચિક્કી જેવી મીઠાસ
અને પતંગ જેવી ઉમંગભરી ખુશીઓ
તમારા જીવનમાં હંમેશા ભરપૂર રહે.

#શુભઉત્તરાયણ

16/11/2025

09/11/2025

29/10/2025

સેવા, સમર્પણ અને ત્યાગના આદર્શ પર્યાય સંત શ્રી જલારામ બાપા ની જયંતી નિમિત્તે તેમને સાદર નમન.
શ્રી જલારામ બાપા સૌનું કલ્યાણ કરે એવી મનોકામના..
જય જલારામ..

26/10/2025

લાભ પાંચમના આ શુભ દિવસે પ્રભુ ગણેશજીની કૃપાથી દરેક ઘરમાં લાભ, આનંદ અને સદભાગ્ય વરસે.
આવો, એકતાના ભાવથી આપણા સમાજને સમૃદ્ધિ અને સુખાકારીના માર્ગે લઈ જવાના સંકલ્પ સાથે આ તહેવાર ઉજવીએ.”

ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ,અતુટ બંધનના પ્રતિક સમાન “ભાઈ બીજ”ના પવિત્ર અવસર પર આપ સૌને શુભકામનાઓ.
23/10/2025

ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ,અતુટ બંધનના પ્રતિક સમાન “ભાઈ બીજ”ના પવિત્ર અવસર પર આપ સૌને શુભકામનાઓ.

Address

36/2017 Ayodhya Nagar Gotri
Vadodara
390021

Telephone

+919924443499

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuber Janseva Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share