Noble Hands

Noble Hands Noble Hands Foundation is a voluntary organization working for the betterment of the Society.

05/08/2026
27/07/2026

Adopt A Tree Campaign

સમાજસેવાના માધ્યમથી ઉજવાયો જન્મદિવસ... 🎂🎉કામેશ બ્રહ્મભટ્ટ (હાલ સ્પેન) ના જન્મદિવસ નિમિત્તે તેમના પત્ની બિન્તા બ્રહ્મભટ્ટ...
14/07/2026

સમાજસેવાના માધ્યમથી ઉજવાયો જન્મદિવસ... 🎂🎉
કામેશ બ્રહ્મભટ્ટ (હાલ સ્પેન) ના જન્મદિવસ નિમિત્તે તેમના પત્ની બિન્તા બ્રહ્મભટ્ટ દ્વારા નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન સાથે મળીને જરૂરિયાતમંદ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.
જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે પોતાની ખુશીમાં બીજાના ચહેરા પર સ્મિત લાવી શકાય. આ સુંદર પહેલ અનેક લોકો માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છાઓ.
કામેશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સેવા કરવાની વધુ શક્તિ આપે એવી પ્રાર્થના. 🌸
🎉 🫶🏻 😊 🌸 FoodDistribution🥖
HappyBirthday🎉 CommunityService✨️GivingBack🫰🏻 HumanityFirst🤍

06/07/2026

જ્યાં વૃક્ષ વાવવામાં આવે છે,
ત્યાં ભવિષ્ય હરિયાળું લખાય છે. 🌳

Noble Hands Foundation ના Adopt a Tree Campaign અંતર્ગત હરિયાળી તરફ એક નાનકડું, પરંતુ અર્થપૂર્ણ પગલું.
આવો, વૃક્ષ નહીં... જીવન વાવીએ. 💚

🌱 જન્મદિનની ઉજવણી પ્રકૃતિના નામે... 🌳શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે Adopt a Tree Campaign અંતર્ગત આજે ૫ જુલાઈ,...
05/07/2026

🌱 જન્મદિનની ઉજવણી પ્રકૃતિના નામે... 🌳

શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે Adopt a Tree Campaign અંતર્ગત આજે ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ ચર્ચ કમ્પાઉન્ડ, વડતાલ ખાતે ૨૫ છોડનું વાવેતર કરવામાં આવ્યું. 💚

"એક વૃક્ષ – અનેક જીવન." 🌿

🌱 જન્મદિનની ઉજવણી પ્રકૃતિના નામે…શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કરી હરિયાળા ભવિષ્યનો સંકલ્પ. 🌳💚    ...
05/07/2026

🌱 જન્મદિનની ઉજવણી પ્રકૃતિના નામે…

શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કરી હરિયાળા ભવિષ્યનો સંકલ્પ. 🌳💚

🌱 Adopt a Tree Campaign 🌱શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે આજે ૭૫ વૃક્ષોના વાવેતર દ્વારા હરિયાળું અને સ્વસ્થ ભવિષ...
05/07/2026

🌱 Adopt a Tree Campaign 🌱

શ્રી દેવેન્દ્ર વાઘેલાના જન્મદિન નિમિત્તે આજે ૭૫ વૃક્ષોના વાવેતર દ્વારા હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ લીધો છે.

"જન્મદિનની ઉજવણી માત્ર કેકથી નહીં, પરંતુ કુદરતને જીવન આપતા વૃક્ષોથી." 🌳



🌟 એક પગલું માનવતા તરફ 🌟🙏 સેવા એ શ્રેષ્ઠ ઉપાસના છે 🙏✨ નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ ✨✨ જીસસ મિનિસ્ટ્રી, આણંદ ✨બંને સંસ્થાઓ...
16/06/2026

🌟 એક પગલું માનવતા તરફ 🌟
🙏 સેવા એ શ્રેષ્ઠ ઉપાસના છે 🙏

✨ નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ ✨
✨ જીસસ મિનિસ્ટ્રી, આણંદ ✨

બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તાર, કિલ્લોલ હોસ્પિટલની નજીક, આણંદ ખાતે જરૂરિયાતમંદ પરિવારો માટે કપડાં વિતરણ અભિયાન સફળતાપૂર્વક યોજાયું. 👕👗

🤝 આ માનવતાના કાર્યમાં આણંદ અને ખેડા જિલ્લાનાં ઘણાં કુટુંબોમાંથી અને ખાસ કરીને ધોળકાથી શ્રી ભરત પરમાર - પત્રકાર : ધોળીવાળા, શ્રી પુરુષોત્તમ ડાભી - રનોડા, શ્રી કાંતિભાઈ (કોન્ટ્રાકટર - ધોળકા) ના સહયોગથી ધોળકામાં કપડાં ભેગા કર્યા અને આણંદ ખાતે કપડાં મોકલાવી આણંદ શહેરના જરૂરિયાતમંદ લોકોને તે કપડાં વિતરણ કરવામાં આવ્યા.

દરેક દાતાશ્રીઓ અને ટીમના સભ્યોએ માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમારુ દરેક દાન, તમારો દરેક સહયોગ — અનેક પરિવારો માટે આશાનું કેન્દ્ર કિરણ બન્યુ છે. 💖

💡 સાચી સેવા એ છે જ્યાં ચાહના નહીં પરંતુ માનવતાની ભાવના હોય.
💡 સહાનુભૂતિ અને મદદથી જ આપણે સમાજને વધુ સુખી બનાવી શકીએ.

🌍 નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન તમને પણ આમંત્રિત કરે છે –
👉 આવો, જોડાઓ અને માનવતા માટેના આ સફરનો હિસ્સો બનો!

Media Coverage
15/06/2026

Media Coverage

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Noble Hands posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Noble Hands:

Shortcuts

Share