10/06/2026
આજ રોજ વડોદરા શહેરમાં આવેલ વાડી મોગલવાડા ખાતે બાવાહિર હોલ માં શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણછે 10 અને 12 ના તેજસ્વી તરલાઓ ને ઇનામ અને સર્ટિફિકેટ આપી સમ્માનીત કરવામાં આવ્યા. વાત એમ છેકે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યમાં કાર્યરત છિએ જેમા શિક્ષણ કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે સેવાકાર્ય કરી રહ્યું છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા આશરે ૫૦૦ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે “વિદ્યાર્થી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ” યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં નીચે મુજબ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે:
• UPSC / GPSC પાસ કરનાર વિદ્યાર્થીઓ
• તલાટી ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારો
• પોલીસ ભરતીમાં સફળ ઉમેદવારો
• CA Intermediate પાસ કરનાર વિદ્યાર્થીઓ
• ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ
• Sir Sayajirao General Hospital માં પ્લેસ થયેલ ડૉક્ટર્સ
• અન્ય વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનાર યુવાનો
આ કાર્યક્રમનો હેતુ યુવાનોને પ્રોત્સાહિત કરવો અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો યોજાયો જેમાં માનનીય માજી ધારાસભ્ય ગીયાસુદ્દીન સાહેબ, ક્રિકેટર ઈરફાન અને યુસુફ પઠાણ ના પિતા મહેમુદખાન પઠાણ સાહેબ, માજી કાઉન્સિલર ચિરાગ શેખ સાહેબ, એડવોકેટ શાહનવાજ ખાન પઠાણ, રાષ્ટ્રપતિ સન્માનિત લીયાકતખાન સાહેબ, હાજી ઝાકીર ભાઈ છે સાહેબ, એડવોકેટ જુનેદ સૈયદ, એડવોકેટ નોટરી તાહેંરાબેન દાયમાં કુમાર, વડોદરા શહેરના નિવૃત પોલીસ અધિકારી ના ચેરમેન શ્રી કિશોર કેસરકરદાદા, એડવોકેટ અશફાક મલિક, ઐયુબભાઈ સકાવાલા, બિલાલ ભાઈ પરમાર, એડવોકેટ દાનિશ લાફાવાલા, સાથે અનેક મહાનાભુવો હાજર રહ્યા હતા.
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.