Uddeshya Charitable Trust

Uddeshya Charitable Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Uddeshya Charitable Trust, Nonprofit Organization, Indiranagar, Koyali, Vadodara.

શ્રી પશ્વિમ વિસ્તાર પાટીદાર સમાજ સાથે અમૃતવેલા પરિવાર, ઉદેશ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દુ બ્લડ બેન્કના સંયુક્ત સહયોગથી📍 *બ...
29/03/2026

શ્રી પશ્વિમ વિસ્તાર પાટીદાર સમાજ સાથે અમૃતવેલા પરિવાર, ઉદેશ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દુ બ્લડ બેન્કના સંયુક્ત સહયોગથી

📍 *બ્લડ ડોનેસન કેમ્પ સ્થળ*:
કિસન ડુપ્લેક્ષ ગ્રાઉન્ડ, શ્રીજી શક્તિ સોસાયટી પાસે, મધર્સ સ્કુલની પાછળ, ગોત્રી-વાસણા રોડ,વડોદરા

*તારીખ : 11/04/2026*
*વાર : શનિવારે*
⏰ સમય: સવારે 8:00 થી 1:00 સુધી

આપ સૌને વિનંતી છે કે સમયસર હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિ માં સહભાગી થઈ સમાજ માટે ઉપયોગી બનીએ. 🌸

*જે પણ ડોનર ને બ્લડ આપવું હોય એ, તે પોતાનું નામ નીચે આપેલ નંબર પર નોંધણી કરાવવા વિનંતી* ..

📞 સંપર્ક કરો : 98987 31601, 081287 11933

Dogs 🐕
14/08/2025

Dogs 🐕

Happy Shivratri  🚩         ❤️
24/02/2025

Happy Shivratri 🚩 ❤️

Free English Learning
12/02/2025

Free English Learning

“અનાથ કૂતરાની સુરક્ષા માટે પ્રકાશ: દરેક કૂતરાને પ્રતિબિંબિત પટ્ટા.”આ યોજના દ્વારા “ઉદ્દેશ ચેરિટેબલ ટ્રસ્ટ” નો હેતુ રસ્તા...
31/01/2025

“અનાથ કૂતરાની સુરક્ષા માટે પ્રકાશ: દરેક કૂતરાને પ્રતિબિંબિત પટ્ટા.”
આ યોજના દ્વારા “ઉદ્દેશ ચેરિટેબલ ટ્રસ્ટ” નો હેતુ રસ્તા પરના અસહાય કૂતરાઓની સુરક્ષા સુધારવાનો છે. પ્રતિબિંબીત પટ્ટા ,જે રાત્રે ડ્રાઇવર અને પગપાળા મુસાફરોને કૂતરાઓની દેખાઇ વધારવાની સાથે અકસ્માતનો ખતરો ઘટાડે છે , જેનાથી લોકો અને કૂતરાઓને ઇજા થવાનો ખતરો ઓછો થાય છે. પ્રતિબિંબીત પટ્ટાના વિતરણ દ્વારા અમે પ્રાણીઓની સુરક્ષાની જાગૃતિ પણ ફેલાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને રસ્તા પરના પ્રાણીઓના કલ્યાણમાં સમાજના સહકારને પ્રોત્સાહિત કરીએ છીએ.
આ સમાજહિત કાર્ય માં આપ શ્રી ને આપણા કે આસ પાસ ના વિસ્તારના કુતરાઓ માટે બેલ્ટ જોઈતો હોય અથવા
કોઈ પણ પ્રકારની સેવા આપવી હોય તો સંપર્ક કરી શકો : ૭૯૯૦૬૭૭૧૪૯🙏

Address

Indiranagar, Koyali
Vadodara
391330

Alerts

Be the first to know and let us send you an email when Uddeshya Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Uddeshya Charitable Trust:

Share