Sardar Patel Trust Visnagar

Sardar Patel Trust Visnagar Sardar Patel Trust Visnagar serving in the field of education for last 20 years and having B.Ed, M.E

ડ્રાઇવર જરૂર છે...જર્મની વર્ક પરમિટ..ફ્રી ફ્રી ફ્રી..જર્મનીમાં એવા ભારતીય ડ્રાઈવર ની જરૂર્ છે જે ભારત માં3 વર્ષ જૂનું હે...
02/12/2023

ડ્રાઇવર જરૂર છે..
.જર્મની વર્ક પરમિટ..ફ્રી ફ્રી ફ્રી..

જર્મનીમાં એવા ભારતીય ડ્રાઈવર ની જરૂર્ છે જે ભારત માં
3 વર્ષ જૂનું હેવી લાઇસન્સ ધરાવતા હોય અને ડ્રાઇવર તરીકે નું કામ પણ આવડતું હોય..

આ પ્રોગ્રામ હેઠળ કોઈ પણ જાત ની ફી જેમ કે કોચિંગ ફી, વિઝા ફી, કે પ્લેન ટીકીટ નાં ખર્ચ વગર તમે જર્મની જઇ શકો છો..

હા, ફક્ત રૂ.20,000/ ની સિકયુરિટી ડિપોઝિટ ભરવાની રહેશે, જે તમે જર્મની પહોંચી જશો ત્યારે અહી ભારત માં તમારા કુટુંબી કે જેનું તમે નામ આપો અથવા તમારા બેંક ખાતા માં જ જમા થઈ જશે...

નોંધ: અહી તમારે બેઝિક અંગ્રેજી અને બેઝિક જર્મન ભાષા શીખવી જરૂરી છે, તે પણ અમે ફ્રી માં કોચિંગ કરાવીશું.

શરૂઆત નાં 6 મહિના તમને પ્રોબેશન પર "બડી ડ્રાઈવર" તરીકે નોકરી મળશે..ત્યાર બાદ પરફોર્મન્સ નાં આધારે કન્ફર્મ જોબ મળશે.

ઉંમર: 35 વર્ષ થી વધારે નહીં..

40 વર્ષ ની ઉંમર બાદ તમે પેન્શન માટે લાયક થઈ જશો અને જર્મન સરકાર નાં
નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે.

પ્રોજેક્ટ બાય: સરદાર પટેલ ટ્રસ્ટ..વિસનગર

C/o: નીર્યામ ઇન્ટરનેશનલ
107,108 સરદાર કોમ્પલેક્ષ, કાંસા ચાર રસ્તા વિસનગર.
મો. 8980918531, 9426040403

22/06/2023

પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે .
તો સત્વરે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરીને એડમિશન મેળવો.
વધુ માહિતી માટે સંપર્ક : +91-9426040403, 9512349567

Sardar Patel Trust Visnagar serving in the field of education for last 20 years and having B.Ed, M.E

Address

Vadnagar
384355

Alerts

Be the first to know and let us send you an email when Sardar Patel Trust Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sardar Patel Trust Visnagar:

Share