14/08/2026
આ ગીત દરેક સ્ત્રીને સમર્પિત છે. ❤️
જે પરિવાર અને જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સપનાઓ માટે સમય કાઢે છે… થાકી જાય છે, ભાવુક થાય છે, પણ ફરી મજબૂતીથી ઊભી થાય છે. 💪
તમારા સપના તમારા માટે અને તમારા બાળકો માટે પૂરા કરો… કારણ કે તમે જ તમારા બાળકના રોલમોડેલ છો. 👑
આ મારા માટે માત્ર NISM તૈયારી નથી, પરંતુ પોતાની ઓળખ બનાવવાની સફર છે.
To every woman who is struggling, studying, working & still dreaming — this is for you. ❤️