Rotary Club Unjha

Call Directions

Rotary Club Unjha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rotary Club Unjha, Non-Governmental Organization (NGO), Narayanbha Bhagat Rotary Bhavan, Unjha.

Rotary Club of Unjha
Year 2024-25
Assistant Governor (Zone-10) -
Hitesh Patel (HH) +91 99250 17050
President -
Kiran G Dhobi +91 98250 69584
Secretary -
Chandrakant T Prajapati +91 +91 98254 50259

દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર… 🤝🙏🏻Thank you very much… 🤝🙏🏻
03/10/2026

દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર… 🤝🙏🏻
Thank you very much… 🤝🙏🏻

12/06/2026

👩‍⚕️ સ્પેશિયલ મહિલા રક્તદાન શિબિર 🩸
(Specially for Women: Blood Donation Drive)
બહેનો માટે સંપૂર્ણ સુરક્ષિત અને હૂંફાળું વાતાવરણ

🗓️ તારીખ: ૧૪ જૂન, ૨૦૨૬ (રવિવાર)
⏰ સમય: સવારે ૯:૦૦ વાગ્યાથી...
📍 સ્થળ: વોલન્ટરી બ્લડ બેંક, પૂનમ કોમ્પ્લેક્સ, ઊંઝા.

✨ રક્તદાતા બહેનો માટે વિશેષ ભેટ

🙏 નમ્ર અપીલ:
આપની માતા, બહેન, દીકરી અને સખીઓને સાથે લાવો અને આ ઉમદા જીવનરક્ષક કાર્યનો હિસ્સો બની નારી શક્તિનો પરિચય આપો!

📲 પ્રી-રજીસ્ટ્રેશન : 9898 36 2070 - પીમલબેન પટેલ

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારું નામ અત્યારે જ નોંધાવો:
🔗 ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/hNwUSPwDhyW6GmVA7

*"સેવા હી સર્વોપરી" આપનું એક નાનું પગલું, કોઈનું જીવન બચાવી શકે છે.*
Rotary International
RK Foundation UNJHA Tiffin Seva
Inner Wheel members worldwide
Unjha Nagarpalika
Umiya Mataji Unjha

👩‍⚕️ સ્પેશિયલ મહિલા રક્તદાન શિબિર 🩸(Specially for Women: Blood Donation Drive)બહેનો માટે સંપૂર્ણ સુરક્ષિત અને હૂંફાળું વ...
12/06/2026

👩‍⚕️ સ્પેશિયલ મહિલા રક્તદાન શિબિર 🩸
(Specially for Women: Blood Donation Drive)
બહેનો માટે સંપૂર્ણ સુરક્ષિત અને હૂંફાળું વાતાવરણ

🗓️ તારીખ: ૧૪ જૂન, ૨૦૨૬ (રવિવાર)
⏰ સમય: સવારે ૯:૦૦ વાગ્યાથી...
📍 સ્થળ: વોલન્ટરી બ્લડ બેંક, પૂનમ કોમ્પ્લેક્સ, ઊંઝા.

✨ રક્તદાતા બહેનો માટે વિશેષ ભેટ

🙏 નમ્ર અપીલ:
આપની માતા, બહેન, દીકરી અને સખીઓને સાથે લાવો અને આ ઉમદા જીવનરક્ષક કાર્યનો હિસ્સો બની નારી શક્તિનો પરિચય આપો!

📲 પ્રી-રજીસ્ટ્રેશન : 9898 36 2070 - પીમલબેન પટેલ

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારું નામ અત્યારે જ નોંધાવો:
🔗 ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/hNwUSPwDhyW6GmVA7

"સેવા હી સર્વોપરી" આપનું એક નાનું પગલું, કોઈનું જીવન બચાવી શકે છે.

🩸રક્તદાન: જીવનદાનની એક અમૂલ્ય તક!🩸આવતીકાલે તમે કે તમારા પરિવાર, મિત્રવર્તુળ માં થી કોઈ ને રક્તદાન કરવાનો સમય થયો હોય તો ...
22/02/2026

🩸રક્તદાન: જીવનદાનની એક અમૂલ્ય તક!🩸

આવતીકાલે તમે કે તમારા પરિવાર, મિત્રવર્તુળ માં થી કોઈ ને રક્તદાન કરવાનો સમય થયો હોય તો રક્તદાન કરવા ખાસ વિનંતી છે.
Rotary International
RK Foundation UNJHA Tiffin Seva
Jmk Primary
Hiteesh Paatel

Address

Narayanbha Bhagat Rotary Bhavan
Unjha
384170

Telephone

+917623061960

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotary Club Unjha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share