Gurudev Parivar Group, Surajnagar

Gurudev Parivar Group, Surajnagar "શ્રીગુરુમહારાજના આર્શીવાદ આપ સૌના ઉપર ઉતરતા રહે એ જ અભ્યર્થના" જય શ્રીગુરુમહારાજ...

25/10/2025

શ્રી સોમનાથ મહાદેવ - સુરજ નગર

20/08/2025

જય સોમનાથ મહાદેવ...🙏

​આપણા સુરજનગર ગામના ઘરેણાં સમાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરના દસ વર્ષ પૂર્ણ થવાના આ શુભ પ્રસંગે "દશાબ્દી મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું છે. 🎊

​આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે તા. ૨૨/૦૮/૨૦૨૫ ને શુક્રવારે, સાંજે ૮:૦૦ કલાકે, ભવ્ય ઉછામણી અને લોકડાયરાનું આયોજન છે. 🎤

​આ પવિત્ર અવસરે, આપ સૌ પરિવાર સાથે પધારી આ કાર્યક્રમની શોભા વધારશો એવી અપેક્ષા...🙏

જય શ્રીગુરુમહારાજ..🙏

શ્રીસોમનાથ મહાદેવના દશાબ્દિ મહોત્સવ નું મુહૂર્ત....👇જય શ્રીસોમનાથ મહાદેવ...🙏જય શ્રીગુરુમહારાજ...🙏
01/09/2024

શ્રીસોમનાથ મહાદેવના દશાબ્દિ મહોત્સવ નું મુહૂર્ત....👇

જય શ્રીસોમનાથ મહાદેવ...🙏
જય શ્રીગુરુમહારાજ...🙏

"Happy Birthday સુરજનગર...🎂""આપણું સુરજનગર...💓"આજે એટલે કે, સવંત 2080 ને મહાસુદ-13 (22/02/2024) ના દિવસે આપણા સુરજનગર ના...
21/02/2024

"Happy Birthday સુરજનગર...🎂"

"આપણું સુરજનગર...💓"

આજે એટલે કે, સવંત 2080 ને મહાસુદ-13 (22/02/2024) ના દિવસે આપણા સુરજનગર ના 69માં સ્થાપના દિન નિમિત્તે ચાલો આપણે સૌ સુરજનગરના ગૌરવવંતા ઇતિહાસ ને ફરી એકવાર યાદ કરીએ...☺️

વર્ષો પહેલા જ્યારે રાજા રજવાડા હતા, ત્યારે એ સમયે આપણા પૂર્વજો અલગ અલગ ગામ માંથી આવીને ડાભી ગામમાં વસવાટ કરેલો. સમય જતાં સવંત 2007 માં ડાભી ગામમાં પટેલો દ્વારા એક ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલું તે દરમિયાન આપણા વડીલોએ ડાભીમાં થઈ રહેલ સંકડામણ ને લીધે એક નવા વસવાટ માટે નો વિચાર કરેલો....💭

ત્યારબાદ સવંત 2011 ને મહાસુદ 13 શનિવાર (5 /ફેબ્રુઆરી/ 1955) ના દિવસે ડાભી ગામથી થોડેક દૂર 10 વીઘા જમીનનું સંપાદન કરી ત્યાં આગળ અટાલ મહુડી ના પ.પૂ.મહંતશ્રી રૂપાભારથી મહારાજ અને એમના ગુરુભાઈ ઓ ના હસ્તે આપણા સુરજનગર ગામ નું તોરણ બધાયેલું. ત્યારે તે સમયે એમને એમના ગુરુ પ.પૂ.મહંતશ્રી સુરજભારથી મહારાજના નામ પરથી આપણા ગામ નું નામ સુરજનગર રાખેલું. અને તે દિવસથી જ આપણા સુરજનગર ગામ ની સ્થાપના થયેલી...♥️
ત્યારબાદ સવંત 2011 ને મહાસુદ 13 શનિવાર(5 /ફેબ્રુઆરી/ 1955) ના દિવસે ડાભી ગામથી થોડેક દૂર 10 વીઘા જમીનનું સંપાદન કરી ત્યાં આગળ અટાલ મહુડી ના પ.પૂ.મહંતશ્રી રૂપાભારથી મહારાજ અને એમના ગુરુભાઈ ઓ ના હસ્તે આપણા સુરજનગર ગામ નું તોરણ બધાયેલું. ત્યારે તે સમયે એમને એમના ગુરુ પ.પૂ.મહંતશ્રી સુરજભારથી મહારાજના નામ પરથી આપણા ગામ નું નામ સુરજનગર રાખેલું. અને તે દિવસથી જ આપણા સુરજનગર ગામ ની સ્થાપના થયેલી...♥️થી થોડેક દૂર 10 વીઘા જમીનનું સંપાદન કરી ત્યાં આગળ અટાલ મહુડી ના પ.પૂ.મહંતશ્રી રૂપાભારથી મહારાજ અને એમના ગુરુભાઈ ઓ ના હસ્તે આપણા સુરજનગર ગામ નું તોરણ બધાયેલું. ત્યારે તે સમયે એમને એમના ગુરુ પ.પૂ.મહંતશ્રી સુરજભારથી મહારાજના નામ પરથી આપણા ગામ નું નામ સુરજનગર રાખેલું. અને તે દિવસથી જ આપણા સુરજનગર ગામ ની સ્થાપના થયેલી...♥️

અને ત્યારબાદ આપણા વડીલોએ ગામમાં મકાનના બાંધકામ શરૂ કરેલા અને ટૂંકા જ ગાળામાં એ બાંધકામ પૂર્ણ થયા બાદ સવંત 2014 માં સૌ કોઈએ વસવાટ શરૂ કરેલો...🏡

ત્યારબાદ સવંત 2015 માં આપણા વડીલો દ્વારા ગામમાં શ્રીગુરૂમહારાજ અને શ્રીકાલભૈરવ દાદા ના મંદિરની સ્થાપના કરવામાં આવેલી...🚩

જય શ્રીગુરુમહારાજ...🙏
જય શ્રીકાળભૈરવ દાદા...🙏
જય શ્રીસોમનાથ મહાદેવ...🙏
#સુરજનગર

Address

Surajnagar
Unjha
384170

Alerts

Be the first to know and let us send you an email when Gurudev Parivar Group, Surajnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gurudev Parivar Group, Surajnagar:

Share