GEETA Foundation

GEETA Foundation સેવા સહકાર સમર્પણ

13/10/2025
21/10/2024

*એક દિવાળી માનવતા ની સેવા યજ્ઞ આજે ધોકડવા ખાતે આયોજન કરવા માં આવ્યું નવા કપડાં છપ્પલ જુના કપડાં જરૂરિયાત મંદ લોકો ને વિના મૂલ્યે ફાળવા માં આવ્યા*

*એક દિવાળી માનવતા ની સેવા યજ્ઞ આજે ધોકડવા ખાતે આયોજન કરવા માં આવ્યું નવા કપડાં છપ્પલ જુના કપડાં જરૂરિયાત મંદ લોકો ને વિન...
21/10/2024

*એક દિવાળી માનવતા ની સેવા યજ્ઞ આજે ધોકડવા ખાતે આયોજન કરવા માં આવ્યું નવા કપડાં છપ્પલ જુના કપડાં જરૂરિયાત મંદ લોકો ને વિના મૂલ્યે ફાળવા માં આવ્યા*

06/11/2023

આજે એક દિવાળી માનવતા ની કાર્યક્રમ દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે કપડાં ચપ્પલ તથા શિયાળા માં બચવા માટે ઓઠવાનું વિતરણ કરવા માં આવ્યું

28/10/2023

એક દિવાળી માનવતા ની ધોકડવા ખાતે સેવાકિય યજ્ઞ તારીખ 06.11.2023 ના જેમાં દરેક જરૂરીયાત મંદ લોકો ને જુના તથા નવા કપડાં ચપ્પલ જેવી વસ્તુ પોહચડવા માટે આપનો સહયોગ આપવા વિનંતી
આપની પાસે જુના જે પહેરી શકાય તેવા કપડાં તથા યથા શક્તિ મુજબ નવા કપડાં આપી શકાય જેથી જરૂરિયાત મંદ લોકો સુધી પોહચડી શકાય

Address

Dhokadva
Una
362565

Telephone

+919328285458

Website

Alerts

Be the first to know and let us send you an email when GEETA Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share