ચારૂતર વીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ

  • Home
  • India
  • Thasra
  • ચારૂતર વીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ

ચારૂતર વીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ Provide Support to Patidar Samaj in Women and child development, Education, Health, Social Life, Agriculture, Skill Training, and various filed.

Social service for Patidar Samaj

29/03/2026
22/02/2026

https://chat.whatsapp.com/H26kY2C8oDpK0QXTJZ8mAc

ઉપરની લીંકમાં ક્લીક કરી જોડાવા વિનંતી.

આ ગ્રુપ જીવનસાથી સપોર્ટ 20 ગામ લેઉવા પાટીદાર નું છે.

આ ગ્રુપમાં છોકરા અને છોકરીઓના Bio Data મૂકવા જેથી સમાજ ના જોડાયેલ દરેક ગામમાં માહિતી પહોંચી શકે.

Om Shanti
21/02/2026

Om Shanti

26/10/2025

આજે લાભ પાંચમ ના શુભ દિવસે સમાજની ઓફિસ 11 થી 12 ખોલવાના છીએ.

જે કારોબારી સભ્યો ને સેટ થાય એ હાજર રહેશે.

22/10/2025

આવનાર પેઢી માટે અને સમાજ માટે ઉપયોગી બને એ આશય સાથે આજ રોજ તારીખ 30-04-25 સવારે 8.30 વાગે અખાત્રીજ ના રોજ સમાજની જમીન નુ...
30/04/2025

આવનાર પેઢી માટે અને સમાજ માટે ઉપયોગી બને એ આશય સાથે આજ રોજ તારીખ 30-04-25 સવારે 8.30 વાગે અખાત્રીજ ના રોજ સમાજની જમીન નું સમાજના પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને સમાજના મંત્રી અંકિતકુમાર પટેલ ના હસ્તે તેમજ સમાજના કારોબારી ની હાજરી માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આવનાર 30-04-25 ના રોજ સવારે  7.45 થી સમાજની જમીન નું ખાત મુહુર્ત રાખેલ છે.ગામમાંથી જે સભ્યો આવવાના હોય તે ગામ ના કારોબાર...
26/04/2025

આવનાર 30-04-25 ના રોજ સવારે 7.45 થી સમાજની જમીન નું ખાત મુહુર્ત રાખેલ છે.

ગામમાંથી જે સભ્યો આવવાના હોય તે ગામ ના કારોબારી સભ્ય ને જણાવશો જેથી બેઠક વ્યવસ્થા અને અન્ય આયોજન કરી શકાય.

પ્રમુખ
હર્ષદભાઈ પટેલ

મંત્રી
અંકિતકુમાર પટેલ

નોધણી માટે છેલ્લી તારીખ 09.02.25, સાંજે 6 વાગ્યા સુધી.
30/01/2025

નોધણી માટે છેલ્લી તારીખ 09.02.25, સાંજે 6 વાગ્યા સુધી.

🙏🏻ૐ શાંતી 🙏🏻
25/12/2024

🙏🏻ૐ શાંતી 🙏🏻

Address

Thasra
388250

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when ચારૂતર વીસ ગામ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share