19/09/2025
જય હિન્દ 🇮🇳
આ વર્ષે દિવાળી ની ઉજવણી શુરવિર શહીદ જવાનો ના પરિવાર ને મીઠાઈ અને ગિફ્ટ આપી ને કરીએ...
માં ભોમ ની રક્ષા કાજે વિરગતી પામેલા શહીદ જવાનો ના બલિદાન ને નમન કરીએ.
તમારા વિસ્તાર મા આજુ બાજુ માં કોઈ *શહીદ પરિવાર* હોય તો એમની માહિતી અમને મોકલવા વિનંતી..
એક સૈનિક ત્યારે નથી મરતો જ્યારે તેને ગોળી વાગે છે પણ ત્યારે મરે છે જ્યારે આપણે તેમના બલિદાન ને ભુલી જઇએ છીએ.
શહીદ થયેલા જવાનો ના પરિવાર સાથે રહેવું એ જ આપણી સાચી દેશભક્તિ છે.
આ મેસેજ ને વધુ માં વધુ શેયર કરીએ જેથી તમારા થકી કોઈ શહીદ પરિવાર સાથે દિવાળી પર મુલાકાત કરી દિવાળી ની ઉજવણી કરી શકીએ.
યથાશક્તિ યોગદાન આપી રાષ્ટ્રસેવા માં સહભાગી બનીએ.
શહીદ વંદના ફાઉન્ડેશન Shahid vandana
9723182893 / 9879995638