Shri Ganga education and charitable trust

Shri Ganga education and charitable trust પ્રભુ ભક્તિની વાસ્તવિક રીત છે જન સેવા

26/03/2026

रामाय रामभद्राय रामचन्द्राय वेधसे ।
रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥

31/10/2025

लौहपुरुष सरदार वल्लभभाई पटेल जी की जयंती पर उन्हें कोटि कोटि वंदन।
#राष्ट्रीय एकता दिवस
𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔.𝐀𝐍𝐃 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓 की आप सभी को हार्दिक शुभकामनाएं।

શરીર, મન અને આત્મા ને જોડવાનું વિજ્ઞાન છે યોગ. રોગ ને દેશમાંથી દુર કરીએ, આવો વિશ્વ યોગ દિવસ માનવીયે.આંતરરાષ્ટ્રીય યોગ દિ...
21/06/2025

શરીર, મન અને આત્મા ને જોડવાનું વિજ્ઞાન છે યોગ. રોગ ને દેશમાંથી દુર કરીએ, આવો વિશ્વ યોગ દિવસ માનવીયે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔.𝐀𝐍𝐃 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓રજી નં.E/1137/MORBI DT.01/12/2014મુ. ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી 363651(૧) ફક્ત ટંકાર...
29/05/2025

𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔.𝐀𝐍𝐃 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓
રજી નં.E/1137/MORBI DT.01/12/2014
મુ. ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી 363651

(૧) ફક્ત ટંકારા તાલુકાના જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને જ પુસ્તકોની સહાય કરવામાં આવશે.

(૨) ફક્ત જે વિધાર્થીઓની ઘરની પરિસ્થિતિ નબળી હોય માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય તેમજ ધોરણ 10 માં 75%થી વધુ માર્કસ આવેલ હોય A1 કે A2,B1 ગ્રેડ આવેલ હોય તેવા જરૂરિયાતમંદ વિધાર્થીઓને સહાય કરવામાં આવશે.

(૩) સરકારી/ગ્રાન્ટેડ હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

(૪) અરજી તા:- ૧૫/૦૫/૨૦૨૫ થી તા:- ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં કરેલ હોવી જરૂરી છે.

(૫) પુસ્તક સહાય મર્યાદિત સંખ્યામાં આપવામાં આવશે.

(૬) ઉપરોક્ત લાયકાત વાળા જ વિધાર્થીઓએ સહાય માટે અમારા નીચે આપેલ google ફોર્મ લિંકમાં જરૂરી વિગત ભરવાની રહેશે.

(૭) જે વિધાર્થીએ google ફોર્મમાં એક કરતા વધુ વખત ફોર્મ ભરેલ હશે તે રદ કરવામાં આવશે.

(૮) અમારી સંસ્થાને વિધાર્થીએ કરેલ અરજીની માહિતી તપાસ કરતા યોગ્ય લાગશે તો જ આગળની કાર્યવાહી માટે ટેલીફોનિક જાણ કરવામાં આવશે.

(૯) અમારી સંસ્થા પાસે આવેલ માહિતી તપાસી જરૂરી સાધનિક ડોક્યુમેન્ટ રજૂ કરવા તેમજ પુસ્તક સહાય લઈ જવા માટે જાણ કરવામાં આવશે.

(૧૦) વિધાર્થીઓની જરૂરિયાત મુજબના પુસ્તક અમારા ટ્રસ્ટે નક્કી કરેલ સ્ટેશનરી પાસે હાજરમાં નહી હોય તો મંગાવી આપવામાં આવશે,થોડી ધીરજ રાખવાની રહેશે.

(૧૧) પાઠ્યપુસ્તકો તથા ફૂલસ્કેપ નોટબુક ફ્રી આપવામાં આવશે.

👇google form 👇

https://docs.google.com/forms/d/1RD89UNP2PBERNTqbv0hS3ADV0kCw6BLIG9OCug1i00o/viewform

𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐧𝐨 :-
+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎
(કોન્ટેક્ટ સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં કરવો)

𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐧𝐨 :-
+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎

🙏 𝕋ℍ𝔸ℕ𝕂 𝕐𝕆𝕌 🙏
#𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐬𝐚𝐡𝐚𝐲
#𝒔𝒉𝒓𝒊 𝒈𝒂𝒏𝒈𝒂 𝒆𝒅𝒖.𝒂𝒏𝒅 𝒄𝒉𝒂𝒓𝒊𝒕𝒂𝒃𝒍𝒆_𝒕𝒓𝒖𝒔𝒕.

🌷"જરૂરિયાતમંદ વિધાર્થીઓને પુસ્તકસહાય"🌷𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔.𝐀𝐍𝐃 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓રજી નં.E/1137/MORBI DT.01/12/2014મુ. ધ્રુવનગર ત...
14/05/2025

🌷"જરૂરિયાતમંદ વિધાર્થીઓને પુસ્તકસહાય"🌷

𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔.𝐀𝐍𝐃 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓
રજી નં.E/1137/MORBI DT.01/12/2014
મુ. ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી 363651

(૧) ફક્ત ટંકારા તાલુકાના જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને જ પુસ્તકોની સહાય કરવામાં આવશે.

(૨) ફક્ત જે વિધાર્થીઓની ઘરની પરિસ્થિતિ નબળી હોય માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય તેમજ ધોરણ 10 માં 75%થી વધુ માર્કસ આવેલ હોય A1 કે A2,B1 ગ્રેડ આવેલ હોય તેવા જરૂરિયાતમંદ વિધાર્થીઓને સહાય કરવામાં આવશે.

(૩) સરકારી/ગ્રાન્ટેડ હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

(૪) અરજી તા:- ૧૫/૦૫/૨૦૨૫ થી તા:- ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં કરેલ હોવી જરૂરી છે.

(૫) પુસ્તક સહાય મર્યાદિત સંખ્યામાં આપવામાં આવશે.

(૬) ઉપરોક્ત લાયકાત વાળા જ વિધાર્થીઓએ સહાય માટે અમારા નીચે આપેલ google ફોર્મ લિંકમાં જરૂરી વિગત ભરવાની રહેશે.

(૭) જે વિધાર્થીએ google ફોર્મમાં એક કરતા વધુ વખત ફોર્મ ભરેલ હશે તે રદ કરવામાં આવશે.

(૮) અમારી સંસ્થાને વિધાર્થીએ કરેલ અરજીની માહિતી તપાસ કરતા યોગ્ય લાગશે તો જ આગળની કાર્યવાહી માટે ટેલીફોનિક જાણ કરવામાં આવશે.

(૯) અમારી સંસ્થા પાસે આવેલ માહિતી તપાસી જરૂરી સાધનિક ડોક્યુમેન્ટ રજૂ કરવા તેમજ પુસ્તક સહાય લઈ જવા માટે જાણ કરવામાં આવશે.

(૧૦) વિધાર્થીઓની જરૂરિયાત મુજબના પુસ્તક અમારા ટ્રસ્ટે નક્કી કરેલ સ્ટેશનરી પાસે હાજરમાં નહી હોય તો મંગાવી આપવામાં આવશે,થોડી ધીરજ રાખવાની રહેશે.

(૧૧) પાઠ્યપુસ્તકો તથા ફૂલસ્કેપ નોટબુક ફ્રી આપવામાં આવશે.

👇google form 👇

https://docs.google.com/forms/d/1RD89UNP2PBERNTqbv0hS3ADV0kCw6BLIG9OCug1i00o/viewform

𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐧𝐨 :-
+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎
(કોન્ટેક્ટ સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં કરવો)

𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐧𝐨 :-
+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎

🙏 𝕋ℍ𝔸ℕ𝕂 𝕐𝕆𝕌 🙏
#𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐬𝐚𝐡𝐚𝐲
#𝒔𝒉𝒓𝒊 𝒈𝒂𝒏𝒈𝒂 𝒆𝒅𝒖.𝒂𝒏𝒅 𝒄𝒉𝒂𝒓𝒊𝒕𝒂𝒃𝒍𝒆_𝒕𝒓𝒖𝒔𝒕.

આજે સ્વ.ગણેશભાઈ દેવજીભાઈ ડાકાની ચોથી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેમના સુપુત્રશ્રી સાગરભાઈ ગણેશભાઈ ડાકા તરફથી 𝐬𝐡𝐫𝐢 𝐠𝐚𝐧𝐠𝐚 ...
19/04/2025

આજે સ્વ.ગણેશભાઈ દેવજીભાઈ ડાકાની ચોથી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેમના સુપુત્રશ્રી સાગરભાઈ ગણેશભાઈ ડાકા તરફથી 𝐬𝐡𝐫𝐢 𝐠𝐚𝐧𝐠𝐚 𝐞𝐝𝐮.𝐚𝐧𝐝 𝐂𝐡𝐚𝐫𝐢𝐭𝐚𝐛𝐥𝐞 𝐓𝐫𝐮𝐬𝐭 ની સેવાકિય પ્રવૃત્તિમાં દાન આપી ને શ્રધ્ધાંજલી અર્પણ કરી તે બદલ શ્રી સાગરભાઈ ડાકાનો શ્રી ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે.
🙏 𝕋ℍ𝔸ℕ𝕂 𝕐𝕆𝕌 🙏

#𝐬𝐡𝐫𝐢 𝐠𝐚𝐧𝐠𝐚 𝐞𝐝𝐮.𝐚𝐧𝐝 𝐂𝐡𝐚𝐫𝐢𝐭𝐚𝐛𝐥𝐞 𝐓𝐫𝐮𝐬𝐭.

23/01/2025

आज हमारे अन्दर बस एक ही इच्छा होनी चाहिए – मरने की इच्छा ताकि भारत जी सके। एक शहीद की मौत मरने की इच्छा ताकि स्वतंत्रता का मार्ग शहीदों के खून से प्रशस्त हो सके। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा :- नेताजी सुभाषचंद्र बोस की जन्म जयंती पर कोटी कोटी वंदन

અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન🙏🙏🌷🌷🌷🌷🌷 # SHRI GANGA ED...
15/12/2024

અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન🙏🙏🌷🌷🌷🌷🌷
# SHRI GANGA EDU AND CHARITABLE TRUST

પોતાનું સમગ્ર જીવન ગરીબો અને દેશની સેવામાં સમર્પિત કરનાર તેમજ જય જવાન જય કિસાન નો નારો આપનાર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી,અ...
02/10/2024

પોતાનું સમગ્ર જીવન ગરીબો અને દેશની સેવામાં સમર્પિત કરનાર તેમજ જય જવાન જય કિસાન નો નારો આપનાર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી,અને ભારત રત્ન શ્રી લાલ બહાદુરશાસ્ત્રીજીની જન્મ જયંતિ પર ને કોટી કોટી વંદન

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥आप सभी को श्री  #गणेश_चतुर्थी के पावन पर्व ...
07/09/2024

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

आप सभी को श्री #गणेश_चतुर्थी के पावन पर्व की हार्दिक शुभकामनाएं। विघ्नहर्ता भगवान श्री गणेश आपके जीवन की बाधाओं को दूर करें और आपको सुख एवं समृद्धि का आशीर्वाद दें।

Address

Tankara
363650

Telephone

+919879930410

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Ganga education and charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Ganga education and charitable trust:

Share