Shree Satyay Gau Seva Dhun Mandal - Surat

Shree Satyay Gau Seva Dhun Mandal - Surat � જય ગૌમાતા �
શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરત
ગૌસેવા, ધૂન યાત્રા, સત્સંગ અને ધાર્મિક સેવાકાર્ય

19/12/2025
13/12/2025

🙏 જય ગૌમાતા 🙏
શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરત

આજે અમને દેવ બળદ આશ્રમ – રફાળ ખાતે
એક પાલા ની ગાડી દ્વારા
ગૌસેવાની પવિત્ર તક પ્રાપ્ત થઈ.

આ સેવાકાર્ય દરમિયાન
શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરત તરફથી
પાલા ની ગાડીનું ભાડું તેમજ
અન્ય તમામ જરૂરી ખર્ચ અર્પણ કરીને
ગૌસેવામાં સહભાગી બનવાનો
સુભગ અવસર પ્રાપ્ત થયો.

આ સેવા ગૌમાતાની કૃપા,
નંદી મહારાજની કૃપા,
આશ્રમના આશીર્વાદ
અને સેવા ભાવના ધરાવતા તમામ દાતાશ્રીઓના સહયોગથી
સફળ બની.

ગૌસેવા સતત આગળ વધે એવી પ્રાર્થના સાથે…
🙏🐄

📞 અમારી ધૂન રાખવા માટે સંપર્ક કરો:
98799 62809 / 96389 92750

— શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરત

🙏 જય ગૌમાતા 🙏શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરતગૌસેવા, ધૂન યાત્રા, સત્સંગ અને ધાર્મિક સેવાકાર્ય માટે કાર્યરત મંડળ.આ ચેનલ...
13/12/2025

🙏 જય ગૌમાતા 🙏
શ્રી સત્યાય ગૌ સેવા ધૂન મંડળ, સુરત
ગૌસેવા, ધૂન યાત્રા, સત્સંગ અને ધાર્મિક સેવાકાર્ય માટે કાર્યરત મંડળ.

આ ચેનલ/પેજ પર:
• ગૌમાતા ધૂન યાત્રા
• ગૌસેવાના કાર્યો
• સત્સંગ અને ભજન
• ધાર્મિક કાર્યક્રમોની માહિતી

🙏 આપનો સહકાર અને આશીર્વાદ સ્વીકાર્ય 🙏

Address

Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Satyay Gau Seva Dhun Mandal - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share