20/07/2026
तापी तापी महातापी, तापी पाप निवारिणी ।सूर्यपुत्रि नमोस्तुभ्यम्, अषाढे जन्म सप्तमी ॥
*🙏🏻તાપીમાતા ના સાલગીરી ની🙏🏻*
*🙏🏻ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🏻*
હે મહાન તાપીમાતા,
તમે પાપોનો નાશ કરનાર છો.
તમે સૂર્યપુત્રી છો.
તમારી જન્મજયંતિ અષાઢ મહિનાના સાતમા દિવસે ઉજવવામાં આવે છે.
હું તમને વંદન કરું છું.🙏🏻
*🙏🏻તાપીમાતા તમારૂ માત્ર નામ સ્મરણ કરવા થી પાપ ધોવાય જાય છે. 🙏🏻*
STRENGTH BODYBUILDING ASSOCIATION SOUTH GUJARAT
_____________________________