Parth & Pratik Mission

Parth & Pratik Mission � બે મિનિટ વાત થશે?
� રસ્તા પરના નાના વેપારીઓને સપોર્ટ આપીએ
� અમે કોઈપણ પ્રકારની આર્થિક મદદ લેતા
(1)

19/04/2026

🔥 સંકલ્પ એક બ્રાન્ડનો… 🔥

“માહી ચોળાફળી ” આજે ફક્ત એક પ્રોડક્ટ નથી,
આ હિતેશભાઈ પ્રજાપતિની મહેનત, વિશ્વાસ અને સંકલ્પની ઓળખ છે.

💪 દિવસ-રાતની મહેનત
☑️ સતત સુધારા
🎯 મોટું વિચારીને મોટું કરવાની હિંમત

હિતેશભાઈનો એક જ લક્ષ્ય —
ગુજરાતની નંબર 1 ચોળાફળી બ્રાન્ડ બનાવવાની.

📦 માર્કેટ પ્રમાણે બદલાવ આવશે
✨ સ્ટાઇલ બદલાશે
🚀 બિઝનેસ મોડલ બદલાશે
🥇 ગુણવત્તા વધુ શ્રેષ્ઠ બનશે

અને આ સફરમાં…
બધો શ્રેય હિતેશભાઈને જ જશે.

🤝 “પાર્થ એન્ડ પ્રતિક મિશન”
ફક્ત નિમિત્ત બનશે…
સાથે ઊભા રહીને સપનાને સફળતા સુધી પહોંચાડવા.
આ માત્ર બિઝનેસ નથી,
આ એક માણસની મહેનતનો સન્માન છે.




11/03/2026

🔥 સંકલ્પ એક બ્રાન્ડનો… 🔥

“માહી ચોળાફળી” આજે ફક્ત એક પ્રોડક્ટ નથી,
આ હિતેશભાઈ પ્રજાપતિની મહેનત, વિશ્વાસ અને સંકલ્પની ઓળખ છે.

💪 દિવસ-રાતની મહેનત
📈 સતત સુધારા
🎯 મોટું વિચારીને મોટું કરવાની હિંમત

હિતેશભાઈનો એક જ લક્ષ્ય —
ગુજરાતની નંબર 1 ચોળાફળી બ્રાન્ડ બનાવવાની.

📦 માર્કેટ પ્રમાણે બદલાવ આવશે
✨ સ્ટાઈલ બદલાશે
🚀 બિઝનેસ મોડલ બદલાશે
🥇 ગુણવત્તા વધુ શ્રેષ્ઠ બનશે

અને આ સમગ્ર સફરમાં…
બધો શ્રેય હિતેશભાઈને જ જશે.

🤝 “પાર્થ એન્ડ પ્રતીક મિશન”
ફક્ત નિમિત્ત બનશે…
સાથે ઉભા રહીને સપનાને સફળતા સુધી પહોંચાડવા.

આ માત્ર બિઝનેસ નથી,
આ એક માણસની મહેનતનો સન્માન છે.





20/01/2026

एक बहन, एक सपना,
और पूरा वडोदरा साथ में ❤️
PARTH PRATIK MISSION की नई शुरुआत।
वडोदरा की सरला बहन अपने परिवार के लिए
खुद का बिज़नेस शुरू कर रही हैं —
और अब ज़रूरत है हम सबके सपोर्ट की 💪
वडोदरा वासियों,
आपका सपोर्ट ही असली ताक़त है 🙏
आइए, मिलकर एक बहन के सपनों को उड़ान दें।




Address

OFFICE NO 6/7 2 ND FLOOR , ABHISHEK Avenue
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Parth & Pratik Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share