Step Of Inspiration

Call Directions Contact the organization

Step Of Inspiration આદિવાસી યુવાનો એક મંચ પર ભેગા થઇ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા આગળ વધી પોતાને તૈયાર કરે તે માટે પ્રયત્નો !

13/10/2026

SOI યુવા ગ્રુપ દ્વારા સામુદાયિક સવાંદ (Community Dialogue)આયોજન :
યુથ ક્લાઈમેટ સેન્ટર તરફથી દ્વિસ્ટધ્યુમ્ન ખેરા, SOI યુવા ગ્રુપના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ પ્રકાશ ચૌધરી અને SOI ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગામિત દ્વારા આદિવાસી સંગઠનોના આગેવાનો અને સમુદાયના લોકો સાથે કોમ્યુનિટી ડાયલોગ અંતર્ગત સંવાદ કરવામાં આવ્યો.

આ સંવાદ દરમિયાન હાંગાતી ગ્રુપની બહેનો,કાનૂની અને માનવ સહાય કેન્દ્ર -શક્તિના આગેવાનો,આમલગુંડી ગામનાં ભાઈઓ-બહેનો તેમજ નેશનલ હાઇવે નંબર 56ના અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની કામગીરી,તેમના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

સંવાદનો મુખ્ય ઉદ્દેશ તેમના કામોને જાણવાનો,સમુદાયના લોકોની સમસ્યાઓને સમજવાનો ,તેમના વિચારો અને અભિપ્રાયોને જાણીને તથા તેમના પ્રશ્નોના ઉકેલ માટે સામૂહિક ચર્ચા, સહભાગિતા અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.

લોકોનો અવાજ સાંભળવો, તેમના પ્રશ્નોને વ�

11/10/2026

🌱 DAY 2 | YOUTH LEADERSHIP TRAINING CAMP 2026 🌱

🌿 Leadership • Empowerment • Responsibility • Positive Change

♻️ Day 2 is all about turning learning into action and ideas into opportunities. As young leaders continue their journey, they strengthen their leadership skills, embrace responsibility, and discover the power they hold to shape a brighter future for their communities.

💡 Inspiring the courage to take initiative. 🎯 Turning vision into meaningful action. 🤝 Building unity through collaboration. 🌍 Creating new opportunities for youth to lead and make a difference.

Today, we don’t just build leadership skills — we nurture the confidence, commitment, and vision needed to create a stronger, more empowered generation. 💪🔥

📅 3rd October 2026 📍 Mahal, Dang

✨ Together we lead. Together we learn. Together we empower. Together we create opportunities. 🌟

💙

🎥 Video Credit: N I R M A L

👣 YOUTH LEADERSHIP TRAINING CAMP 2026 👣
06/10/2026

👣 YOUTH LEADERSHIP TRAINING CAMP 2026 👣

🌿 સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન (SOI) યુથ લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ – 2026🌿સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન (SOI) યુવા ગ્રુપ દ્વારા દક્ષિણ ગ...
05/10/2026

🌿 સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન (SOI) યુથ લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ – 2026🌿
સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન (SOI) યુવા ગ્રુપ દ્વારા દક્ષિણ ગુજરાતના યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નિર્ણય લેવાની પ્રક્રિયા અને સામાજિક જવાબદારી વિકસે તે હેતુથી 2 અને 3 ઓક્ટોબરના રોજ મહાલ ઇકો કેમ્પ, ડાંગ ખાતે યુથ લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ – 2026 નું આયોજન કરવામાં આવ્યું.

આ સીમિત સંખ્યામાં યોજાયેલા વિશેષ તાલીમ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત SOI ગ્રુપના 11 યુનિટમાંથી કુલ 56 યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

બે દિવસ દરમિયાન યુવાનો માટે લીડરશીપ, નિર્ણય પ્રક્રિયા, ટીમવર્ક, સંવાદ કૌશલ્ય અને સામાજિક પરિવર્તનમાં યુવાનોની ભૂમિકા જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સેશન્સ અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ યોજાઈ.

આ તાલીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા SOIના યુવા લીડરોને એકબીજા સાથે જોડાવા, પોતાના અનુભવો શેર કરવા અને ભવિષ્યમાં સમાજ માટે વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે નવી દિશા અને પ્રેરણા મળી.

જાગૃત યુવા • મજબૂત નેતૃત્વ • સશક્ત સમાજ✊🌱

YouthLeadership2026

🌱 Youth Leadership Training Camp 2026📅 2–3 October 2026🤝 Bringing together young Indigenous leaders from across South Gu...
30/09/2026

🌱 Youth Leadership Training Camp 2026
📅 2–3 October 2026
🤝 Bringing together young Indigenous leaders from across South Gujarat for learning, leadership, unity, culture & collective action.

LEARN | LEAD | TRANSFORM ✨
Together, we honour our roots, strengthen our unity, and shape the future. 🌍💙

SOI YOUTH GROUP | South Gujarat

From our roots to leadership. 🌱✊🏽SOI Youth Group – South Gujarat brings together young indigenous leaders for two days o...
26/09/2026

From our roots to leadership. 🌱✊🏽
SOI Youth Group – South Gujarat brings together young indigenous leaders for two days of learning, leadership, unity, culture and collective action.

🔥 Building confidence.
🤝 Strengthening unity.
🌿 Celebrating our indigenous identity.
💙 Empowering the next generation of leaders.

We believe leadership is not just about leading others —
it is about understanding our roots, standing with our people, and creating a better future together.

WE ARE INDIGENOUS.
WE ARE SOI.
WE ARE THE FUTURE. 💙🌿

IndigenousLeadership SouthGujarat

22/09/2026

Address

Surat
395003

Telephone

+917575871762

Website

Alerts

Be the first to know and let us send you an email when Step Of Inspiration posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Step Of Inspiration:

Shortcuts

Share