National Yuva Sangathan

National Yuva Sangathan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from National Yuva Sangathan, Non-Governmental Organization (NGO), Surat.

12/04/2026

लोकशाही को जीवंत रखने के लिए चुनाव में हिस्सा लीजिए और देश बचाइए।।सही उम्मीदवार चुने और श्रेष्ठ सुविधा पाए

12/04/2026

મતદાન તમારો અધિકાર છે.
ઉપયોગ કરો અને સાચી જગ્યાએ મત આપો

24/01/2026

સુરત પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવા કમર કસે, નહિ તો જાગૃત નાગરિકો ને મેદાન માં આવવું પડશે

 #સૌના_સરદાર , #આપણા_સરદાર સુરતમાં યાત્રા નું સ્વાગત...માટે પધારો..પધારો..પધારો..🙏🏻જાહેર આમંત્રણ સુરત.National Yuva Sang...
10/09/2025

#સૌના_સરદાર , #આપણા_સરદાર
સુરતમાં યાત્રા નું સ્વાગત...માટે પધારો..પધારો..પધારો..🙏🏻
જાહેર આમંત્રણ સુરત.
National Yuva Sangathan



તારીખ:- 11/09/2025
સમય:- સાંજે 06:45 કલાક 
સ્થળ:- 📍 રામચોક,મોટાવરાછા.સુરત.

નવ યુવા સંગઠન   અને જી.પી.વસ્તપરા ચેરીટેબલ ટ્રષ્ટ (ગોપાલભાઈ ચમારડી) દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે મોટા વરાછા વિસ્તારમાં સ...
06/09/2025

નવ યુવા સંગઠન અને જી.પી.વસ્તપરા ચેરીટેબલ ટ્રષ્ટ
(ગોપાલભાઈ ચમારડી) દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે મોટા વરાછા વિસ્તારમાં સરબત અને પાણી વિતરણ કરવામાં સહભાગી બનનાર તમામ નાગરિકોનો અને સંસ્થાઓને દિલ થી આભાર. 💐🙏🏻
📍મોટાવરાછા

*ABC એકેડમી (સ્કૂલ)*             તથા*નવ યુવા સંગઠન (NYS)* આયોજિત 15 ઓગસ્ટ 2025 ધ્વજવંદન કાર્યક્રમ.તારીખ:- ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ...
13/08/2025

*ABC એકેડમી (સ્કૂલ)*
તથા
*નવ યુવા સંગઠન (NYS)*
આયોજિત 15 ઓગસ્ટ 2025 ધ્વજવંદન કાર્યક્રમ.
તારીખ:- ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ શુક્રવાર
સમય:- ૦૭:૦૦ કલાકે

જન-જાગૃતિ કોને કહેવાય તે જાણવા અને ભવિષ્યમાં શીખવા દરેક ભારતીય નાગરિકો ધ્વજવંદન કાર્યક્રમમાં અવશ્ય પધારો.

*ડ્રેસકોડ:- વાઈટ શર્ટ , બ્લેક પેન્ટ*
હેલ્પલાઇન નંબર:- 8980 802 702
સ્થળ:- સ્થળ:- ABC સ્કૂલ,મારૂતીધામ સોસાયટી,એબીસી સર્કલ,રોયલ આર્કેડ પાછળ,સરથાણા જકાતનાકા,સુરત.

NGT ની ગાઇડલાઇન ચેક કરી લેજો જેથી ભવિષ્યમાં સુરત શહેરની જનતાના રૂપિયા વેડફાટ ન જાય..
06/07/2025

NGT ની ગાઇડલાઇન ચેક કરી લેજો જેથી ભવિષ્યમાં સુરત શહેરની જનતાના રૂપિયા વેડફાટ ન જાય..

Address

Surat
395006

Telephone

+918980802702

Website

Alerts

Be the first to know and let us send you an email when National Yuva Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to National Yuva Sangathan:

Share