17/04/2026
વસરાઈ તા. અંબિકા જિ. સુરત સહુસમાજ જનોની સહ ભાગીદારીતા થી 2025નાં પ્રથમ બેચમાંથી (૨૬ ) વિદ્યાર્થી ઓને નોકરી મળી સામાજિક દાઈત્વ નિભાવવા ની અમો ને તક મળી આજ ઉત્સાહ સાથે નવા વર્ષ નાં નવા બેચમાં શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમામ જાહેર પરીક્ષા ઓની તૈયારી કરાવવા અમો તૈયાર છીએ ( લિ. દિશા ધોડિયા સમાજ વસરાઈ -અંબિકા - સુરત )