Diamond Worker Union Gujarat

Diamond Worker Union Gujarat સંઘ શક્તિ કલયુગે...
(4)

03/09/2026

ભાવનગર હીરાઉધોગ ના રત્નકલાકારો નો અવાજ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સુધી પહોંચવો જોઈએ ભાઈઓ

02/09/2026

મહુવા અને તળાજા ના હીરાઉધોગ ના રત્નકલાકારો ભાવ વધારો કરવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા

ત્યારે જ મહુવા અને તળાજા ના ઉધોગકારો એ ગેરકાયદેસર રીતે વેકેશન જાહેર કરી દીધુ હતું એ બીજો વિશ્વાસઘાત હતો

પહેલો વિશ્વાસઘાત કારીગરો સાથે ભાવ વધારો કરવાનું આશ્વાસન આપ્યું હતું અને પછી કારીગરો ને ઉધોગકારો એ એવુ કહી દીધું હતું કે ભાવ વધશે નહીં જેને કામે બેસવું હોઈ એ બેસે

હવે આપણે ખુલતા વેકેશન માં એકતા કરવાની જરૂર પડશે અને જો ઉધોગકારો એકતા કરી શકતા હોય તો આપણે પણ જયાં સુધી ભાવ વધે નહીં ત્યાં સુધી કોઈએ કામે બેસવું નહીં ભાઈઓ

આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરજો

01/09/2026

હીરાઉધોગ ના રત્નકલાકારો ના ભાવ માં વધારો કરવા મા નહીં આવે તો આંદોલન ના મંડાણ થશે ભાઈઓ

તમે સાથ સહકાર આપવા તૈયાર છો ને ભાઈઓ

01/09/2026

ભાવનગર જિલ્લા ના રત્નકલાકારો ની ભાવ વધારો કરવાની માંગણી બુલંદ બની છે

જો માલિકો એકતા થઈ શકતી હોય તો હવે આપણા રત્નકલાકારોએ પણ વિચારવાની જરૂર છે ભાઈઓ

કેમ કે મોંઘવારી સતત વધી રહી છે અને આપણા હીરા ના ભાવ વધવાને બદલે ઘટી રહ્યા છે

આપણી એકતા જ આપણી શક્તિ છે ભાઈઓ

31/08/2026

આજે ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ હીરાઉધોગ ના રત્નકલાકારો એ ભાવ વધારા ની માંગણી કરી છે ભાઈઓ

31/08/2026

આજે ભાવનગર માં હીરાઉધોગ ના રત્નકલાકારો જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવી પોતાની ભાવ વધારા ની માંગણી રજુ કરશે ભાઈઓ

30/08/2026

હીરાઉધોગ મા તેજી પણ તેનો લાભ કારીગરો ને ક્યારે મળશે ભાઈઓ

29/08/2026

હીરાઉધોગ મા અત્યારે માહોલ સારો છે અને એટલે જ રત્નકલાકારો એ હીરા ના ભાવ અને પગાર વધારા ની માંગણી કરવાનો આ સારો સમય છે

કારણ કે હીરાઉધોગ મા 10 મહિના તો મંદી મંદી કરીને કારીગરો નુ શોષણ થાય છે ત્યારે અત્યારે આવેલી તેજી માં જાગૃતતા બતાવો અને પગાર ભાવ વધારો માંગો ભાઈઓ

કેમ કે મંદી મા આપણા ભાવ ઘટાડી દીધા છે અને મોંઘવારી ખૂબ વધી ગઈ છે ત્યારે જો આપણે ઓછા પગાર મા કામ કરતા રહીશું તો કામ કરવા છતા આપણા ઉપર દેણું થશે ભાઈઓ

હાલ ની કાળજાળ મોંઘવારી મા ઘર ગુજરાન કેવી રીતે ચલાવવુ,બાળકો ની શિક્ષણ ફી કેવી રીતે ભરવી,મકાન ની લોન ના હપ્તા કેવી રીતે ભરવા, પર્સનલ લોન ના હપ્તા કેવી ભરવા,અને જો દવાખાનું આવી જાય તો તેની વ્યવસ્થા કેવી રીતે કરવી એ અત્યારે મોટો પ્રશ્ન છે ભાઈઓ

આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરજો ભાઈઓ

28/08/2026

હીરાઉધોગ ના રત્નકલાકારો એ એકતા કરવાની જરૂર કેમ પડી છે ભાઈઓ

26/08/2026

મહુવા હીરાઉધોગ ના ઉધોગકારો એ ભાવ વધારો કરવાનું આશ્વાસન આપી ને ફરી ગયા છે ભાઈઓ રત્નકલાકારો સાથે વિશ્વાસઘાત કર્યો છે

Address

1, Vasudev Chember, Pakvan Hotel Ni Baju Ma, Gitanjali Petrolpum Ni Agal, Varacha Road, Surat
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Diamond Worker Union Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Diamond Worker Union Gujarat:

Shortcuts

Share