16/04/2026
ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, સુરત
દિ. ૧૪.૦૪.૨૦૨૬, મંગળવારના રોજ સમય સવારે ૧૦:3૦ કલાકે ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ અને છાત્રાલય વિદ્યાર્થીઓ દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧૩૫ મી જન્મ જયંતી નિમિત્તે દિપ પ્રાકટ્ય પ્રતિમાનું પૂજન અને વંદે માતરમ્, ભારત માતા પૂજન અને ટ્રસ્ટી ડૉ. મેધાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. (DAVKT)