08/08/2026
🧵 મફત સિલાઈ તાલીમ – માત્ર 30 વિધવા બહેનો માટે! 🌸
આત્મનિર્ભર બનવાની આ સુવર્ણ તક ગુમાવશો નહીં.
✅ સંપૂર્ણ સિલાઈ તાલીમ મફત
🎁 સિલાઈ કોર્સ કીટ પણ ફ્રી આપવામાં આવશે.
⏳ પ્રવેશ "જે વહેલા તે પહેલા" ના ધોરણે આપવામાં આવશે.
📄 જરૂરી દસ્તાવેજો:
• આધાર કાર્ડ
• પતિનું અવસાન પ્રમાણપત્ર
• હાલનું લાઇટ બિલ / રહેઠાણનો પુરાવો
• 1 પાસપોર્ટ સાઇઝ ફોટો
📍 રજીસ્ટ્રેશન માટે NGO સેન્ટર પર રૂબરૂ આવવું ફરજિયાત છે.
🏢 કતારગામ બ્રાંચ
201, વર્ણીરાજ શોપિંગ, સરકારી સ્કૂલની બાજુમાં, લલિતા ચોકડી, કતારગામ, સુરત.
📞 માહિતી અને રજીસ્ટ્રેશન: 93284 67427
શ્રી સહજાનંદ મહિલા વેલ્ફેર ફાઉન્ડેશન
"સશક્ત મહિલા, સશક્ત પરિવાર, સશક્ત સમાજ." 💜