Sneh Charitable Trust-NGO

Sneh Charitable Trust-NGO Social work

24/02/2026
20/10/2025

શુભ દિવાળી 🪔

આ દિવાળીના શુભ પવેઁ આપણે સો સંકલ્પ કરીએ કે સ્વદેશી વસ્તુઓ અપનાવી શું અને કોઈના જીવનમાં ખુશી લાવવાનું કાર્ય કરીશું...

Vocal for local

Thank You Print Media🙏
03/05/2025

Thank You Print Media🙏

Thank you print Media
15/04/2025

Thank you print Media

સ્નેહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ - ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પ -...
15/04/2025

સ્નેહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ - ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પ - ફ્રી આંખ તપાસ કેમ્પ- અંગદાન રજીસ્ટ્રેશન -સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી 160 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયાજી સુરત શહેરના મહામંત્રી કાળુભાઇ ભીમનાથ સુરત શહેરના સેવા વસ્તીના અધ્યક્ષ મનસુખભાઈ પન્ના વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ કતારગામ ઝોનના કોર્પોરેટર શ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાના આકરા તાપમા આપણે ઘર બહાર પણ નિકળતા નથી તેવામા અમુક બાળકો પાસે પગમા પહેરવા ચંપલ પણ નથ...
01/04/2025

સ્નેહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાના આકરા તાપમા આપણે ઘર બહાર પણ નિકળતા નથી તેવામા અમુક બાળકો પાસે પગમા પહેરવા ચંપલ પણ નથી આ બાબતનો વિચાર કરી સેવા વસ્તીના બાળકોને ચંપલનુ વિત્તરણ કરવામાં આવ્યું ચંપલ પહેરીને બાળકોના ચહેરા પર જે ખુશી હતી તેની તુલના કોઈ પણ વસ્તુ સાથે ન કરી શકાય .

Address

21 Western Lagacy Galaxy Circle Pal
Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Sneh Charitable Trust-NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share