Shree Swaminarayan Baldhun Mandal Rampura Surat

Shree Swaminarayan Baldhun Mandal Rampura Surat Jay swaminarayan

Glimpse of 58th Annual Utsav of Shree swaminarayan Baldhun mandal Rampura surat શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળમાં આવતા બા...
16/09/2025

Glimpse of 58th Annual Utsav of Shree swaminarayan Baldhun mandal Rampura surat

શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળમાં આવતા બાળકોમાં
શુભ સંસ્કારનું સિંચન કરવું.
સત્સંગ પ્રચાર કરી બહોળો ફેલાવો કરવો.
ભગવાન, મંદિર, આચાર્ય, સંત, માતા-પિતા તથા સત્સંગીઓની સેવા કરવી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કિર્તન અને ધુન કરવી.
ઉત્સવો ઉજવી, ઈનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરી દૃઢ નિશ્ચયી બનાવવા.
બાળકોમાં વિનય, વિવેક, નમ્રતા, સાદાઈ અને પ્રમાણિકતા જેવા સદ્ગુણોનું સિંચન કરવું.
બાળકોમાં ધાર્મિક વૃત્તિ કેળવવી અને નિર્વ્યસની બનાવવા.
ભારતીય સંસ્કૃતિને પોષ્ક એવા સત્ શાસ્ત્રના અભ્યાસી બનાવવા.
ધર્મભાવના, શાસ્ત્રભાવના, દેશભાવના, ઉજજવળ બનાવવા એવા શુભ ઉદ્દેશ્ય થી બાળધૂન મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તો એ શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળ રામપુરા સુરતનો ૫૮ મો વાર્ષિકોત્સવ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેની ઝાંખી તમને અહીં જોવા મળી રહી છે



12/09/2025
શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળમાં આવતા બાળકોમાં શુભ સંસ્કારનું સિંચન કરવું.સત્સંગ પ્રચાર કરી બહોળો ફેલાવો કરવો.ભગવાન, મંદ...
24/08/2025

શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળમાં આવતા બાળકોમાં
શુભ સંસ્કારનું સિંચન કરવું.
સત્સંગ પ્રચાર કરી બહોળો ફેલાવો કરવો.
ભગવાન, મંદિર, આચાર્ય, સંત, માતા-પિતા તથા સત્સંગીઓની સેવા કરવી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કિર્તન અને ધુન કરવી.
ઉત્સવો ઉજવી, ઈનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરી દૃઢ નિશ્ચયી બનાવવા.
બાળકોમાં વિનય, વિવેક, નમ્રતા, સાદાઈ અને પ્રમાણિકતા જેવા સદ્ગુણોનું સિંચન કરવું.
બાળકોમાં ધાર્મિક વૃત્તિ કેળવવી અને નિર્વ્યસની બનાવવા.
ભારતીય સંસ્કૃતિને પોષ્ક એવા સત્ શાસ્ત્રના અભ્યાસી બનાવવા.
ધર્મભાવના, શાસ્ત્રભાવના, દેશભાવના, ઉજજવળ બનાવવા એવા શુભ ઉદ્દેશ્ય થી બાળધૂન મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તો એ શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળ રામપુરા સુરતનો ૫૮ મો વાર્ષિકોત્સવ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રવિવારના રોજ રાખવામાં આવેલ છે તો આપ સહુને પધરાવવા ભાવભર્યું આમંત્રણ છે.

શ્રી સ્વામિનારાયણ બાળધુન મંડળ રામપુરા સુરત નો 57 મો વાર્ષિકોત્સવતારીખ : 22/09/2023 રવિવારકાર્યક્રમ ની રૂપરેખાસવારે 9.00 ...
07/09/2024

શ્રી સ્વામિનારાયણ બાળધુન મંડળ રામપુરા સુરત નો 57 મો વાર્ષિકોત્સવ

તારીખ : 22/09/2023 રવિવાર

કાર્યક્રમ ની રૂપરેખા
સવારે 9.00 થી 11.30 કલાક કથા વાર્તા
સાંજે 3.30 થી 7.30 કલાક બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

તો આપ સહુને ભાવભર્યું આમંત્રણ છે
પધારો શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત
શ્રી સ્વામિનારાયણ બાળધુન મંડળ રામપુરા સુરત ના વાર્ષિકોત્સવમાં....

"બાળક એટલે આવતીકાલની આશા રાષ્ટ્રનું અણમોલ ધન એના શિક્ષણ અને સંસ્કાર અંગે જે કઈ કરીએ એ ઓછું જ ગણાય અને એ અંગે જે કાઈ કરીએ એ ઉગ્યા વિના રહે જ નહીં."
- અ. નિ. સ. ગુ. શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા

સમગ્ર કાર્યક્રમ ને live નિહાળો
YouTube chaneel :- Shree swaminarayan baldhun mandal Rampura surat


જય શ્રી સ્વામિનારાયણ

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Shree Swaminarayan Baldhun Mandal Rampura Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Swaminarayan Baldhun Mandal Rampura Surat:

Share