19/07/2024
BREKING NEWS
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત રહેશે શ્રી. સી.આર. પાટીલ હાલ કોઈ નવા પ્રમુખની જાહેરાત નહીં થાય
હાલ પૂરતો સંગઠનમાં કોઈ ફેરફાર નહીં થાય .,
ગ્રામ પંચાયત નગરપાલિકાની ઇલેક્શન પછી સંગઠનમાં બદલાવો આવશે..
અટકળોનો અંત..,
*ગુજરાત ભાજપના પ્રમુખ પદે શ્રી સી.આર. પાટીલ સાહેબ જ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે...*