Shri Samast Gujarat Brahm Samaj Surat

Shri Samast Gujarat Brahm Samaj Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Samast Gujarat Brahm Samaj Surat, Community Organization, Surat.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ‘સપ્ત મહાદેવ દર્શન યાત્રા’ યોજાઈ
24/08/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ‘સપ્ત મહાદેવ દર્શન યાત્રા’ યોજાઈ

સુરત: -પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શિવભક્તોમાં આધ્યાત્મિક ભાવના, શ્રદ્ધા અને ભક્તિભાવનો ઉત્સંચાર થાય તેવા...

https://gujaratvaani.in/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%a...
24/08/2026

https://gujaratvaani.in/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/

સુરત: પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શિવભક્તોમાં આધ્યાત્મિક ભાવના, શ્રદ્ધા અને ભક્તિભાવનો ઉત્સંચાર થાય તેવા શુભ ...

https://gujjureporter.com/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%97%e...
24/08/2026

https://gujjureporter.com/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae/

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની ‘સપ્ત મહાદેવ દર્શન યાત્રા’ ભક્તિભાવ સાથે સંપન્ન ૧૧૦થી વધુ શિવભક્તોએ સુરત, ભ...

https://gujaratvaani.in/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c-%e0%a...
21/08/2026

https://gujaratvaani.in/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be-%e0%aa%af%e0%ab%81%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa/

સુરત : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરત મહિલા પાંખ તથા યુવતી પાંખ દ્વારા ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે .....

15/08/2026
🌺 શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરત 🌺🔱 શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક પ્રવાસ 🔱શ્રાવણ માસના પાવન અવસર નિમિત્તે સમાજ દ્વારા...
14/08/2026

🌺 શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરત 🌺

🔱 શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક પ્રવાસ 🔱

શ્રાવણ માસના પાવન અવસર નિમિત્તે સમાજ દ્વારા વિવિધ પવિત્ર મહાદેવ મંદિરોના દર્શન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

🛕 દર્શન સ્થળો:
1️⃣ શ્રી સિદ્ધનાથ મહાદેવ – ઓલપાડ
2️⃣ શ્રી સ્તંભેશ્વર મહાદેવ – કાવી-કંબોઈ
3️⃣ કાયાવરોહણ મહાદેવ – કાયાવરોહણ
4️⃣ શ્રી નારેશ્વર મંદિર – નારેશ્વર
5️⃣ શ્રી શુક્લતીર્થ મહાદેવ – શુક્લતીર્થ
6️⃣ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ – ભરૂચ
7️⃣ સિદ્ધેશ્વર મહાદેવ – સજોદ
💰 ₹700/- પ્રતિ વ્યક્તિ

આ ₹700/-માં નીચેની સુવિધાઓ સામેલ છે:

🚌 આવવા-જવાનું બસ ભાડું
☕ સવારનો નાસ્તો
🍽️ સાંજનું ભોજન

📅 પ્રસ્થાન: શનિવાર, 22 ઓગસ્ટ 2026ની રાત્રે
⏰ સમય: રાત્રે 12:00 વાગ્યે
📍 પ્રસ્થાન સ્થળ: ગુજરાત ગેસ સર્કલ, અડાજણ, સુરત

📝 ₹700/- રૂપિયા જમા કરાવીને પોતાનું નામ નોંધાવવા વિનંતી.

📞 નામ નોંધાવવા માટે સંપર્ક:

નિકુંજ આચાર્ય – 9624262884
ગૌતમભાઈ પંડિત – 9925493374
સીમાબેન રાવલ – 8160174127
જિગ્નાબેન ઠાકર – 9879581998

🙏 શ્રાવણ માસના આ પાવન ધાર્મિક પ્રવાસમાં આપ સૌ સહપરિવાર જોડાઈને મહાદેવના દર્શનનો લાભ લેશો તેવી હાર્દિક વિનંતી.

🔱 હર હર મહાદેવ 🔱
🔱 જય પરશુરામ 🔱

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ – સુરત

આ મેસેજને આપના દરેક સોશિયલ મીડિયા ગ્રુપ માં મુકવા વિનંતી છે તથા

ભવિષ્યના આવા સમાજલક્ષી કાર્યક્રમ આપને સમયસર મળતા રહે તે માટે આપેલી લિંક પર ક્લિક કરીને સમાજના સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટસ એપ ચેનલને ફોલો કરવા વિનંતી છે

ઈન્સ્ટાગ્રામ પેજ
https://www.instagram.com/shri_sgbs_surat?igsh=MWJoZjkzdGNkZG5lYw==

ફેસબુક પેજ
https://www.facebook.com/share/1JuVGs4Bg4/

વોટસ એપ ચેનલ
https://whatsapp.com/channel/0029Vb6QIlU60eBmLvT3002o

#ધાર્મિકપ્રવાસ

22/07/2026

🌺 જય પરશુરામ 🌺
🔱 હર હર મહાદેવ 🔱

🇮🇳 શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

📅 તારીખ: 15 ઓગસ્ટ, 2026
🕓 સમય: સાંજે 4:00 વાગ્યે
📍 સ્થળ: બદ્રીનારાયણ મંદિર,અડાજણ, સુરત.

✨ કાર્યક્રમો:
• વેશભૂષા ( દેશભક્ત)
• કલ્ચરલ થીમ પર ફેશનશો
• દેશભક્તિ નૃત્ય
• મોનોલોગ (એકલ અભિનય)
• દેશભક્તિ ગીત ( singing)

📝 ભાગ લેવા માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ: 5 ઓગસ્ટ, 2026 રાખેલ છે.
📍 ખાસ નોંધ:-
ભાગ લેનાર સ્પર્ધકોએ ફરજિયાતપણે 4:00 વાગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

🍽️ કાર્યક્રમ બાદ સ્વરુચિ ભોજન.
🎫 ભોજન પાસ: ₹130/_ પ્રતિ વ્યક્તિ

📞 સંપર્ક:
સીમાબેન રાવલ – 81601 74127
શ્વેતા ઉપાધ્યાય – 94287 99246

ચાલો, સૌ સાથે મળીને દેશપ્રેમ અને સમાજની એકતાને અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરીએ.
જયહિંદ! 🇮🇳



Shri Samast Gujarat Brahm Samaj Surat

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Samast Gujarat Brahm Samaj Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share