શ્રી જાગાસ્વામી સેવા મંડળ - વરાછા,સુરત

  • Home
  • India
  • Surat
  • શ્રી જાગાસ્વામી સેવા મંડળ - વરાછા,સુરત

શ્રી જાગાસ્વામી સેવા મંડળ - વરાછા,સુરત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી જાગાસ્વામી સેવા મંડળ - વરાછા,સુરત, Community Organization, Surat.

23/04/2026
23/04/2026

વિચારજો... એક ખોટું બટન 5 વર્ષ પસ્તાવો કરાવશે! 🗳️🏃‍♂️

​26 એપ્રિલના રોજ મતદાન કરવા જતા પહેલા આ વીડિયો એકવાર ખાસ જોજો. આ લડાઈ માત્ર પક્ષની નથી, તમારા અને તમારા બાળકોના ભવિષ્યની છે.
​શું તમે તૈયાર છો સાચો નિર્ણય લેવા? 🧐

BJP, CONGRESS કે AAP? કોણ લાવશે પરિવર્તન?

​વીડિયો અંત સુધી જુઓ અને નક્કી કરો. ગમે તો શેર જરૂર કરજો! 🙏

Contact
15/04/2026

Contact

10/04/2026

🙏 શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ - સુરત દ્વારા આયોજિત પ.પૂ. શ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવ તથા ૨૪મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો આ પવિત્ર પ્રસંગે જાણીતા વક્તા શ્રી મનીષભાઈ વાઘાસિયા દ્વારા "સમજણની વૃદ્ધિ એ જ સમાજની સમૃદ્ધિ" વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું તે વખત ની પળો આપણા સમાજ ના 10000+ લોકોની હાજરી આપી અને આ ઉત્સવ ને માણ્યો.

#શ્રીલાલાબાપાપુણ્યતિથિ #મોચીસમાજ #સુરત #સમૂહલગ્નોત્સવ

Manish Vaghasiya

10/04/2026

🙏 શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ - સુરત દ્વારા આયોજિત પ.પૂ. શ્રી લાલાબાપાની ૮૫મી પુણ્યતિથિ મહોત્સવ તથા ૨૪મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો આ પવિત્ર પ્રસંગે જાણીતા વક્તા શ્રી મનીષભાઈ વાઘાસિયા દ્વારા "સમજણની વૃદ્ધિ એ જ સમાજની સમૃદ્ધિ" વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું તે વખત ની પળો આપણા સમાજ ના 10000+ લોકોની હાજરી આપી અને આ ઉત્સવ ને માણ્યો.

#શ્રીલાલાબાપાપુણ્યતિથિ #મોચીસમાજ #સુરત #સમૂહલગ્નોત્સવ

Manish Vaghasiya

🏏🔥 MPL SEASON - 1 🔥🏏શ્રી સોરાષ્ટ્ર મોચી સમાજ, વરાછા રોડ, સુરત દ્વારા આયોજનમોચી પ્રીમિયમ લીગ - ૨૦૨૬💥 ક્રિકેટનો જબરદસ્ત મહ...
10/04/2026

🏏🔥 MPL SEASON - 1 🔥🏏

શ્રી સોરાષ્ટ્ર મોચી સમાજ, વરાછા રોડ, સુરત દ્વારા આયોજન

મોચી પ્રીમિયમ લીગ - ૨૦૨૬

💥 ક્રિકેટનો જબરદસ્ત મહાસંગ્રામ આવી રહ્યો છે!
સમાજના ખેલાડીઓનો ટેલેન્ટ, જુસ્સો અને એકતા જોવા મળશે એક જ મેદાન પર 💪
📢 Coming Soon…
તૈયાર રહો ઉત્સાહ, મજા અને સ્પર્ધાથી ભરપૂર સીઝન માટે 🎯

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📲 યોગેશ વાળા – 099788 30588
📲 રોહિત રાહોડ – 08128788875
📲 હિતેશ જેઠવા – 9099210038
❤️ સમાજ સાથે, રમત સાથે, એકતા સાથે

🙏 આભાર દર્શન 🙏શ્રી સોરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા યોજાયેલ ૮૫ મી પુણ્યતિથિ તથા ૨૪ મો સમૂહ લગ્ન પ્રસંગે સહ પરિવાર સાથે ઉપસ્થિત...
10/04/2026

🙏 આભાર દર્શન 🙏
શ્રી સોરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા યોજાયેલ ૮૫ મી પુણ્યતિથિ તથા ૨૪ મો સમૂહ લગ્ન પ્રસંગે સહ પરિવાર સાથે ઉપસ્થિત રહી આ પ્રસંગને સફળ બનાવનાર તમામ સમાજજન, આગેવાનો, વડીલો, યુવક મંડળ, સેવક મિત્રો અને સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ ❤️
તમારા સહકાર, પ્રેમ અને આશીર્વાદથી આ કાર્યક્રમ યાદગાર બની શક્યો 🙌
આપ સૌનો આભાર 🙏
આગામી સમયમાં પણ આપનો સહયોગ અને આશીર્વાદ આવો જ મળતો રહે તેવી આશા 💫

🚩 શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ - સુરત 🚩ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે સુરતના વરાછા રોડ ખાતે 'શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ' દ્વારા ...
08/04/2026

🚩 શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ - સુરત 🚩
ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે સુરતના વરાછા રોડ ખાતે 'શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ' દ્વારા ૨૪માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 🌹✨
​આ મંગલ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા અને ઉત્સવમાં સહભાગી થવા સૌને આમંત્રણ છે.
​📺 આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળો:

https://www.youtube.com/live/2OhlWCeckMo

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Address

Surat
395010

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી જાગાસ્વામી સેવા મંડળ - વરાછા,સુરત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share