Mangroliya Parivar, Surat

Mangroliya Parivar, Surat શ્રી સમસ્ત માંગરોળીયા પરિવાર, સુરત.
સ્નેહમિલનના સફળ 35 વર્ષ પૂર્ણ
માંગરોળીયા બિઝનેસ એક્સપો 2.0
માંગરોળીયા પ્રીમિયર લીગ 2

21/01/2026
15/01/2026

ખજૂર ભાઈ આવ્યા સુરત, માંગરોળીયા પરિવારના 36 માં સ્નેહમિલન સમારોહમાં

Grand Expo Organised at 36th Mangroliya Parivar Sneh Milan
09/01/2026

Grand Expo Organised at 36th Mangroliya Parivar Sneh Milan

31/12/2025

શ્રી સમસ્ત માંગરોળીયા પરિવાર, સુરત ના 36 માં સ્નેહમિલન સમારોહ નિમિત્તે ભવ્ય લોક ડાયરા માં આવી રહ્યા છે, ગુજરાતના ખ્યાતનામ સીંગર અને પરિવાર ની દિકરી દિક્ષિતા માંગરોળીયા

31/12/2025

શ્રી સમસ્ત માંગરોળીયા પરિવાર, સુરત ના 36 માં સ્નેહમિલન સમારોહ નિમિત્તે ભવ્ય લોક ડાયરો માં આવી રહ્યા છે, ગુજરાતના ખ્યાતનામ હાસ્યકલાકાર શ્રી મનસુખભાઈ વસોયા (ખિલોરી)

36 માં સ્નેહમિલન સમારોહના વિદ્યાર્થી ઇનામ વિતરણ માટેની વિગતઆપેલા પોસ્ટરમાં તમામ માહિતી આપેલી છે તે મુજબ રીઝલ્ટ પહોંચાડવા...
15/12/2025

36 માં સ્નેહમિલન સમારોહના વિદ્યાર્થી ઇનામ વિતરણ માટેની વિગત

આપેલા પોસ્ટરમાં તમામ માહિતી આપેલી છે તે મુજબ રીઝલ્ટ પહોંચાડવા..
રીઝલ્ટ આપવાની છેલ્લી તારીખ - 27 ડિસેમ્બર 2025, શનિવાર

આ મેસેજ માંગરોળીયા પરિવારના તમામ ગામના ગ્રુપમાં મોકલવા વિનંતી..

સ્નેહમિલન સમારોહ દરમિયાન કોઈ પણ રીતે જાહેરાત આપવા માટે આપેલા નંબર પર સંપર્ક કરો.
08/12/2025

સ્નેહમિલન સમારોહ દરમિયાન કોઈ પણ રીતે જાહેરાત આપવા માટે આપેલા નંબર પર સંપર્ક કરો.

માંગરોળીયા પરિવારના સતત 35 વર્ષથી અવિરત ચાલતા સંગઠનના આ સમારોહ ના ૩૬માં વર્ષના સ્નેહમિલનની તારીખ સૌ પરિવારજનો નોટ કરી લે...
08/12/2025

માંગરોળીયા પરિવારના સતત 35 વર્ષથી અવિરત ચાલતા સંગઠનના આ સમારોહ ના ૩૬માં વર્ષના સ્નેહમિલનની તારીખ સૌ પરિવારજનો નોટ કરી લેશો.

Valuable sponsor supporter for successness of Mangroliya premier League 3
22/04/2025

Valuable sponsor supporter for successness of Mangroliya premier League 3

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Mangroliya Parivar, Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share