one step for help foundation

one step for help foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from one step for help foundation, Non-Governmental Organization (NGO), Mandvi, Surat.

સમય અમારો, સાથ તમારો...!! 🤝

જનમ દિવસ, તહેવારો, લગ્નની વર્ષગાંઠ તેમજ પૂણ્ય તિથિઓ વગેરે જેવા પ્રસંગોની ઉજવણીઓ અંગે આજે જ જોડાવો અમારી સાથે તેમજ બાળકો સાથેના અમારા આ સેવાકીય કાર્યમાં અમને મદદરૂપ બનો...!! ❤️

05/02/2026

રમવાની ઉંમરે રાશનની ચિંતા..

27/01/2026
🌱 છાંયો નથી આપતો વૃક્ષ પણ ઉગાડીએ છીએ, કારણ કે ભવિષ્ય માટે આશા છે…અમે છીએ ONESTEP4HELP FOUNDATION,જ્યાં દરેક "એક પગલું" ક...
05/07/2025

🌱 છાંયો નથી આપતો વૃક્ષ પણ ઉગાડીએ છીએ, કારણ કે ભવિષ્ય માટે આશા છે…
અમે છીએ ONESTEP4HELP FOUNDATION,
જ્યાં દરેક "એક પગલું" કોઇના જીવનમાં ઉજાસ લાવે છે.

👧🏼👦🏽 નિરાશ બાળકોના ચહેરા પર ખુશી,
🤲🏼 ભૂખ્યા પેટમાં અન્ન,
🫶🏼 એકલાં દિલોમાં સાથ…

📌 તમારું નાનું યોગદાન પણ મોટી અસર કરી શકે છે
📲 નીચે આપેલો QR સ્કેન કરો અને મદદરૂપ બનો.
📃 80G(5) હેઠળ ટેક્સમાં છૂટ ઉપલબ્ધ છે.

✨ એક પગલું આપનું, દસ આશાઓ અમારું.

જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા one step for help  foundation ના પ્રમુખ શ્રી હર્ષિલભાઈ રામપરિયા ને 🙏🤝🚩Harshil Rampariya
26/11/2024

જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા one step for help foundation ના પ્રમુખ શ્રી હર્ષિલભાઈ રામપરિયા ને 🙏🤝🚩

Harshil Rampariya

દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે,ચાલો ભેગા મળી કરીએ દિવાળીએ લોકો સાથે જેના ઘર માં છે અંધકાર...તો ચાલો અંધકાર દૂર કરીએ,...
28/10/2024

દિવાળી ક્યાં સરખી હોય છે સૌના માટે,
ચાલો ભેગા મળી કરીએ દિવાળી
એ લોકો સાથે જેના ઘર માં છે અંધકાર...
તો ચાલો અંધકાર દૂર કરીએ,
દીપ પ્રગટાવીએ હાસો ઉલ્લાસ થી,

ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ ONE STEP FOR HELP FOUNDATION દ્વારા જરૂરિયાત મંદ લોકો સાથે દિવાળી ઉજવણી કરવાનું આયોજન કરવા જઈ રહ્યા છે,ત્યારે આપ પણ અમારી સાથે જોડાઓ તેમજ યથાશક્તિ સહકાર આપવા આપ સૌ ને વિનંતી છે...

કીટ દીઠ 300/-
કપડાં, ફટાકડા,મીઠાઈ

તમે સાથ આપો, અમે સહકાર આપીશુંબસ તમારો એક રૂપિયો,ઘણા નું જીવન બદલી નાખે છે કઈ નઈ આપી શકો તો,બસ એક આશિર્વાદ આપજો, દરેક જરૂ...
18/10/2024

તમે સાથ આપો, અમે સહકાર આપીશું

બસ તમારો એક રૂપિયો,ઘણા નું જીવન બદલી નાખે છે કઈ નઈ આપી શકો તો,બસ એક આશિર્વાદ આપજો, દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીયે..🚩🙏

Address

Mandvi
Surat
394160

Alerts

Be the first to know and let us send you an email when one step for help foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share