19/10/2026
🥁❤️ STREET TO STAGE | રસ્તા પર ગુંજતા ઢોલના તાલ આજે ભવ્ય સ્ટેજ પર ગુંજ્યા! 🥁✨
રસ્તા પર ઢોલ-તાશા વગાડીને પોતાની કળા બતાવતા બાળકોને મળ્યું, યશવી નવરાત્રીના ભવ્ય સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો ખાસ અવસર! ✨
યશવી ફાઉન્ડેશને આ બાળકોના ટેલેન્ટને ઓળખ્યું કારણ કે ટેલેન્ટ કોઈ ઓળખનું મોહતાજ નથી હોતું, જરૂર હોય છે માત્ર એક તકની!
યશવી ફાઉન્ડેશન - પ્રતિભાને તક, સપનાંને નવી ઉડાન! ❤️
✨Yashvi Navratri 3.0 —
ગરબાનો પડઘમ,
સેવાનો અભિગમ✨