Tathastu Charitable Trust

Tathastu Charitable Trust Working for empowring of underprivileged women and children,special children

ઈશ્વર જયારે મનુષ્ય ની ઈચ્છા પુરી કરવા માંગે છે ત્યારે "તથાસ્તુઃ" કહે છે મતલબ કે આપણી ઈચ્છા પૂર્ણ થશે. ઈશ્વર બધે જ છે અને ઈશ્વરે એમના એક અંશ તરીકે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આગળના જન્મના પુણ્ય તરીકે અને એજ ભાવને આગળ વધારવા માટે અને ઈશ્વર ના આ વરદાન આભાર માની ફરી સારા કર્મોનું ભાથું બાંધીયે.

બસ કંઈક આ જ વિચારને, ઈશ્વરે આપેલી જવાબદારીને નિભાવવા અને સદ્કર્મો ને આપણી કાર્ય ક્ષમતા ના આધારે આગળ વધારવા મા

ટે " તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ”ની સ્થાપના કરવામાં આવી. ઈશ્વરથી જ્યા નથી પહોંચી શકાય એ જવાબદારી મનુષ્ય તરીકે આપણને આપી છે અને જે એક માનવી તરીકે નિભાવી જ રહી. "તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ" એક જવાબદારી સાથે સામાજિક પ્રણાલીના ઊંત્થાન માટે આર્થિક, સામાજિક રીતે પછાત બાળકો,સ્ત્રીઓ , બહેરા મૂંગા બાળકો માટે કાર્ય કરતી સંસ્થા છે. અમારો હેતુ આવા દરેક બાળક અને સ્ત્રીને આગળ વધવા માટે સમાન તક મળી રહે, એમની દરેક ઈચ્છાને બની શકે ત્યાં સુધી પૂર્ણ કરી એમના મુખ પર એક નાની એવી હસી લાવવાનો છે . જેના માટે આર્થિક રીતે પહોંચી ના શક્તિ બાળકીઓ, છોકરીઓને સેનેટરી નેપ્કીન્સ, આર્થિક રીતે નબળા સ્કૂલમાં ભણતા બાળકોને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવી, ભણવાની ફી , કે ફૂડપેકેટ્સ, ચપ્પલ કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પુરી પાડવી.

જો તમે પણ ઈશ્વરે આપેલ આ જવાબદારીના એક ભાગ રૂપે તન,મન,કે ધનથી કામ કરવા સક્ષમ છો તો નીચેના નંબર પર સંપર્ક કરો.

કાજલબેન ત્રિવેદી કુંડલીયા (પ્રમુખ)
(7046823560)
તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ

Address

212, 2nd Floor, Green Elina, Anand Mahal Road
Surat
395009

Opening Hours

Monday 11am - 5am
Tuesday 11am - 5am
Wednesday 11am - 5am
Thursday 11am - 5am
Friday 11am - 5am

Telephone

7046823560

Website

Alerts

Be the first to know and let us send you an email when Tathastu Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tathastu Charitable Trust:

Share