Ecowarriorsv

Ecowarriorsv Join hands with us-Cleanup Surat aims to transform our city into a cleaner, greener space. Let’s unite for a better tomorrow. [email protected]

05/07/2026

લાગણી થી આપેલ દાન જો કચરો બને તો એ યોગ્ય ગણાય !!?

08/06/2026

વાંક કોનો ??
પ્રશાસન નો કે પબ્લિક નો ??

26/04/2026

વિચારવા જેવી વાત
​આપણી સંસ્કૃતિમાં નદીને દેવી માનવામાં આવે છે, પણ આપણી વ્યવહારિકતામાં આપણે તેને માત્ર એક ‘ગટર’ બનાવી દીધી છે. જે તાપી નદીએ સુરતને ઓળખ આપી અને આપણી તરસ છિપાવી, તેના કિનારે ઊભા રહીને જ્યારે આપણે પ્લાસ્ટિક ફેંકતા હોઈએ છીએ, ત્યારે આપણે આપણું ભવિષ્ય જ બગાડી રહ્યા હોઈએ છીએ. ગંદકી માત્ર પાણીમાં નથી, કદાચ લોકોની માનસિકતામાં પણ છે.
​લોકોને જાગૃત કરવા માટેના તીખા અને સ્પષ્ટ વાક્યો
​૧: જે નદીનું પાણી આપણું લોહી બનીને શરીરમાં દોડે છે, તે નદીમાં કચરો નાખીને આપણે આપણા જ અસ્તિત્વને ઝેર આપી રહ્યા છીએ.
​ ૨: નદીને ‘માતા’ કહેવી પૂરતી નથી, તેને માતા તરીકે સન્માન આપવું અને સ્વચ્છ રાખવી એ જ આપણી સાચી ભક્તિ છે.
​હૃદયસ્પર્શી કાવ્ય પંક્તિઓ
​“પૂજા અર્ચના કરીએ જેની, એમાં જ કચરો નાખીએ છીએ,
કેવા છીએ આપણે માનવી? માંની કોખમાં જ લાત મારીએ છીએ.”
​“જીવનદાતા છે આ જળ, ને જળમાં ઝેર અમે ઘોળ્યું,
સ્વાર્થ પાછળ આંધળા થઈ, કુદરતનું સઘળું સુખ રોળ્યું.”
🙏🏻

21/04/2026

સમજણ વગર ની શિક્ષા નકામી 😌
કોમેન્ટ કરી ને જણાવજો આવા લોકો ને કેમ સુધારવા 🤝🙏🏻

03/04/2026

આવી માનસિકતા ધરાવતા લોકો ક્યારે સુધારશે !?
કોમેન્ટ કરી જણાવજો કે આ લોકો ને કઈ રીતે સુધારી શકાય 🤦🏻‍♂️

24/03/2026

સમજો…વિચારો અને સુધરો !!
કઈ ભાષા માં સમજશો !!

28/02/2026

સૌથી વધુ ગંદકી ધર્મસ્થાન પર જ કેમ હોય છે!!??

19/02/2026

ભગવાનનો ધામ રૂપાળું ત્યારે જ લાગે,
જ્યારે આપણે રાખીએ એને નિર્મળ અને નિરાળું…
સ્વચ્છતા જ સેવા, સેવા જ ભક્તિ. 🙏

07/02/2026

પ્રાકૃતિક સોંદર્ય નો વિનાશ કરવાની વિકૃત માનસિકતા માંથી ક્યારે બહાર આવશે આ લોકો !!??

24/01/2026

પુણ્ય થાય છે કે પાપ!?
પરિવર્તન એક દિવસ માં નઈ આવે પણ એક દિવસ જરૂર આવશે 🤝🍀🌍

Address

Surat

Opening Hours

Monday 9am - 1pm
5pm - 10pm
Tuesday 9am - 1pm
5pm - 10pm
Wednesday 9am - 1pm
5pm - 10pm
Thursday 9am - 1pm
5pm - 10pm
Friday 9am - 1pm
5pm - 10pm
Saturday 9am - 1pm
5pm - 10pm
Sunday 9am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ecowarriorsv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share