11/09/2026
🙏🐄 જય ગૌમાતા 🐄🙏
શ્રી દેવકી ગૌધામ – સુરતમાં નિરાધાર ગૌમાતાની સેવા અર્થે આપેલ અમૂલ્ય અનુદાન બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 🌺
ગૌમાતાના આશીર્વાદ આપ અને આપના સમગ્ર પરિવાર પર સદાય વરસતા રહે તથા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. 🙏🐄
🌿 શ્રી દેવકી ગૌધામ – સુરત 🌿