Anahat Yog Seva Foundation

Anahat Yog Seva Foundation help poor people and social works.

10/07/2025

આદિવાસી બાળકોને ભોજન પ્રસાદ | DANG| ANAHAT YOG SEVA FOUNDATION

16/06/2025

રવિવાર તા. ૧૫/૦૬/૨૦૨૫ આદિવાસી જંગલ વિસ્તારમાં ભક્તિનંદન સોસાયટી(કતારગામ) મહિલા ધૂન મંડળ ના બહેનો અને અનાહત યોગ સેવા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા આશ્રમશાળા ના બાળકોને ભોજન પ્રસાદ અને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યું.

*નવું વર્ષ*, *નવા વિચાર*, *નવી આશા* અને *નવા સંકલ્પની* સાથે આપને અને આપના પરિવારને *સુખ, શાંતિ અને સમૃદ્ધિ* આપે *નૂતન વર...
02/11/2024

*નવું વર્ષ*, *નવા વિચાર*, *નવી આશા* અને *નવા સંકલ્પની* સાથે આપને અને આપના પરિવારને *સુખ, શાંતિ અને સમૃદ્ધિ* આપે *નૂતન વર્ષનો અરૂણોદય* આપના જીવનને નિત્ય *નવ્ય ઉર્જા થી ભરપૂર કરે* તેવી નૂતન વર્ષની અનાહત યોગ સેવા ફાઉન્ડેશન તરફથી અનેક અનેક શુભકામનાઓ...

*🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🌸🔅
🙏*ૐ નમઃ શિવાય*🙏

19/08/2024

આપણી સંસ્થા "અનાહત યોગ સેવા ફાઉન્ડેશન" તરફથી ધરમપુર ના કપરાડા ગામની અનાથ દીકરીઓ કે જેને સ્કૂલે જમવાનું લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નહોતી થેલી કે ઝભલા માં ભરીને જમવાનું લઈને જતી હતી. એ ૧૫૦ દીકરીઓ ને ટીફીન બોક્સનું વિતરણ કરાયું.

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Anahat Yog Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anahat Yog Seva Foundation:

Share