15/09/2025
*નમસ્કાર મિત્રો 🙏આવનાર તા.૨૧/૦૯/૨૦૨૫ના રવિવારના રોજ અમાસના સર્વપિતૃ શ્રાદ્ધના દિવસે ડાંગના ૩ ગામોમાં લગભગ ૪૫૦ બાળકોને જમવાનું,૧૮૦ ખાનાવાળી જમવાની ડિશ,૮૦૦ ટી શર્ટ,૨૧૦ બાળકોને સ્ટેશનરી કીટ,૧૩૦ ચાદર,૪૫૦ બાળકોને અંડર ગાર્મેન્ટ્સ, સફરજન અને બિસ્કીટ ના વિતરણ માટે અમે બસ લઈને જવાના છીએ અને આપ સૌ પણ હમારી સાથે જોડાઈ ને આ સત્કાર્ય માં સહભાગી થઈ શકો છો 🙏તો જે કોઇપણ મિત્રો ને સેવામાં આવવાની ઈચ્છા હોય તેઓ બે દિવસ સુધીમાં નામ નોંધાવી દે અને નીચે આપેલ મિત્રો ના ફોન નમ્બરો પર સંપર્ક કરી પોતાની સેવાની કીટ,વસ્તુ અથવા રકમ જમા કરાવી દેવી .*
વધુ વિગત માટે સંપકઁ કરો
🙏 *કર્મ ફાઉન્ડેશન* 🙏.
🙏 *કર્મ એ જ ધર્મ છે* 🙏
🙏 *મયુર એસ પચ્ચીગર* *9727025000*🙏
🙏 *હિમાંશુ જરીવાલા -9825039004*
🙏 *નરેન્દ્ર કાકડિયા -9879231108*
🙏 *ચિરાગ પટેલ -9662530079*🙏.
🙏 *હિતેશ જરીવાલા -9227416777*