Shree Bharuch Modh Ghanchi Mandal - Surat.

Shree Bharuch Modh Ghanchi Mandal - Surat. સુરતમાં રહેતા ભરૂચના મોઢ ઘાંચી જ્ઞાતિનું મંડળ

ॐ ह्रीं क्लीं हूँ मातङ्गयै फट् स्वाहा ।આજે તારીખ 2જી મે 2023ના દિવસે મોઢ - ઘાંચી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી (માતંગી) ...
02/05/2023

ॐ ह्रीं क्लीं हूँ मातङ्गयै फट् स्वाहा ।

આજે તારીખ 2જી મે 2023ના દિવસે મોઢ - ઘાંચી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી (માતંગી) માતાના દર્શન કર્યા ત્યારે વિચાર આવ્યો કે સુરત શહેરમાં વર્ષોથી રહેતા આપના ભરૂચના મોઢ - ઘાંચી જ્ઞાતિનું કોઈ મંડળ કે સંગઠન સુરતમાં નથી, ત્યારે આ વિચારના મનોમંથન બાદ ફેસબુક પર એક પેજ બનાવવાનો વિચાર આવ્યો, આજથી એક નવી શરૂઆત.. સુરતમાં રહેતા તમામ ભરૂચના મોઢ - ઘાંચી જ્ઞાતિના પરિવારજનો આ પેજ પર જોડાઓ, આગામી સમયમાં આપણે સૌ ભેગા થઈ સારી સામાજિક પ્રવૃત્તિઓ સહિતની કામગીરી કરીશું.
મારો મોબાઈલ નંબર (વોટ્સએપ) 099784 05571

વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા આ લિંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/CVCukHmBZlT1tTcY6rzQB2

Address

Surat
395005

Telephone

+919978405571

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bharuch Modh Ghanchi Mandal - Surat. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share