Wave The Youth Power

Wave The Youth Power Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wave The Youth Power, Non-Governmental Organization (NGO), Surat.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું આયામ એક મુઠ્ઠી અનાજ દરેક કુંભમાં દોઢ કરોડ લોકોને ભોજન આપવામાં આવ્યું. આવી રીતે ભારતભરમાં ઘ...
24/01/2026

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું આયામ એક મુઠ્ઠી અનાજ દરેક કુંભમાં દોઢ કરોડ લોકોને ભોજન આપવામાં આવ્યું. આવી રીતે ભારતભરમાં ઘણી જગ્યા પર અન્નક્ષેત્ર પણ ચાલે છે

29/10/2025
13/07/2025
Arjun Bhagat
06/11/2024

Arjun Bhagat

16/09/2024

कल गुजरात में गणेश विसर्जन शांतिपूर्ण पुर्ण हो ऐसी पूरी तैयारी , सरकार सभी पंडाल को पूरी सुरक्षा दे । खास वड़ोदरा, सूरत , खेड़ा , अंतर राष्ट्रीय हिंदू परिषद की टीम सभी पंडालों के लिए रास्ते में पानी और तत्काल सभी चीज की व्यवस्था की गई है।
डॉ. पूर्वेश ढाकेचा
केंदीय मंत्री, इंडिया हैल्थ लाइन

20/08/2024

સુરત - તમારા વિસ્તાર માં રસ્તા ખરાબ હોય તો કૉમેન્ટ માં વિસ્તાર નાં નામ સાથે ફોટો મોકલો .

ડૉ પ્રવીણ ભાઈ તોગડિયા જી  દ્વારા  સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  અંતગર્ત ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ - ધ યુથ પાવર  -...
12/02/2024

ડૉ પ્રવીણ ભાઈ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતગર્ત ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ - ધ યુથ પાવર - સુરત દ્વારા સુરત નાં સચિન વિસ્તાર માં આજે સ્વ. હરસુખ ભાઈ બાવાભાઈ ભૂવા ની ૧૦ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું. આ કેમ્પ માં ૮૭ જેંટલી રક્ત યુનિટ એકત્ર થયા . આ કેમ્પ માં પરિવાર નાં સભ્ય કેવિન ભૂવા, મુખ્ય પદાધિકારી તરીકે શ્રી પંકજ ભાઈ દુધાત, રાષ્ટ્રિય બજરંગ દળ ના શ્રી મનીષ ભાઈ વાઘાણી , સચિન વિસ્તાર કે પદાધિકારી સંતોષ યાદવ અને પૂરી ટીમ ની વિશેષ ઉપસ્થિતિ અને સેવા રહી.

AantarRashtriya Hindu Parishad
AHP Dr Togadia
India Health Line
help line
Dr Poorvesh Dhakecha office

દેશ અને દેશના યુવાનોને ગેરમાર્ગે દોરતું સોશિયલ મીડિયા હવે સરકાર ખૂબ સારા પગલાં લઈને અટકાવશે કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિન...
25/11/2023

દેશ અને દેશના યુવાનોને ગેરમાર્ગે દોરતું સોશિયલ મીડિયા હવે સરકાર ખૂબ સારા પગલાં લઈને અટકાવશે કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે હંમેશા આવા સખત અને સબળ પગલા લઈને દેશના યુવાધનને હંમેશા સારા માર્ગે લઈ જવા માટે સારા નિર્ણયો સરકારે લીધા છે.

Narendra Modi Ashwini Vaishnaw
CMO Odisha CMO Gujarat

જે લોકો જાતે જ ડોક્ટર નથી અથવા તો સરકાર દ્વારા અધિકૃત કરેલા પ્રાઇમરી હેલ્થ કેર વ્યક્તિ નથી અને જાતે જ ફાર્મસી પરથી દવા ખ...
25/11/2023

જે લોકો જાતે જ ડોક્ટર નથી અથવા તો સરકાર દ્વારા અધિકૃત કરેલા પ્રાઇમરી હેલ્થ કેર વ્યક્તિ નથી અને જાતે જ ફાર્મસી પરથી દવા ખરીદીને આરોગે છે તેમના માટે ખાસ આ લાલબત્તી સમાન ડેટા છે માણસ માત્ર એન્ટિબાયોટિક્સ જ નહીં વધારાની કેટલી દવાઓ પોતે જાતે જ તેમનું સેવન કરે છે જે એમને તેના સચોટ સાચા પ્રમાણ એટલે કે ડોઝ અને તેનો સંપૂર્ણ કોર્ષ ની માહિતી હોતી નથી તેના માટે ખાસ આ સમાચાર વાંચવા જેવા છે દરેક દવાની અસર અને આડેસર હોય જ છે તે પછી એલોપેથીક હોય હોમિયોપેથીક હોય કે આયુર્વેદિક હોય જો તેને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે અને યોગ્ય સલાહ સૂચનથી લેવામાં આવે તો શેની અસર થાય છે જો તેને ખોટી રીતે લેવામાં આવે તો તેની આડ અસર થાય છે

इंडिया हैल्थ लाइन के दमन एवम दीव के अध्य्क्ष डॉ राजेश वाडेकर को जन्मदिन की हार्दिक शुभकामनाएं
17/11/2023

इंडिया हैल्थ लाइन के दमन एवम दीव के अध्य्क्ष डॉ राजेश वाडेकर को जन्मदिन की हार्दिक शुभकामनाएं

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વેવ ધ યુથ પાવર દ્વારા તાપી જિલ્લા અને તાલુકો ડોલવાણ ના ગારવણ ગામની સરકારી માધ્યમિક શાળામા...
03/11/2023

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વેવ ધ યુથ પાવર દ્વારા તાપી જિલ્લા અને તાલુકો ડોલવાણ ના ગારવણ ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું આ સાથે શાળા ને શિક્ષણ લાગતી દરેક જરૂરિયાત માટે શાળા ને દતક લીધી.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , વેવ ધ યુથ પાવર અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના પદાધિકારી ડો. પુર્વેશ ઢાકેચા ડો. નિલેશ ટાંક અને તેમના પરિવાર ,શ્રી હસમુખભાઈ રૈયાણી શ્રીમિતભાઈ બલર , શ્રી નીતિનભાઈ બાલર , શ્રી કલ્પેશભાઈ લીમ્બાચીયા શ્રી નવદીપ ભાઈ હીરપરા ,વિશેષ ઉપસ્થિતિ રહી. આ યુનિફોર્મ બનાવવામાં અને તેનું વ્યવસ્થાપન કરવામાં હિન્દુ હેલ્પલાઇન ના દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ અને શ્રી ભાર્ગવભાઈ કાથરોટીયા નું સૌથી મોટું સેવાનો સિંહ ફાળો રહ્યો છે સંસ્થા તેમના સેવા કાર્યને અને હાજર રહેલા દરેક શિક્ષક અને વિશેષ અતિથિ નો આભાર માને છે.

Wave The Youth Power
AantarRashtriya Hindu Parishad
Dr Pravin Togadia
DrPoorvesh Dhakecha
Rashtriya Bajrang Dal
Dr Poorvesh Dhakecha
Dr Poorvesh Dhakecha office

Address

Surat
394326

Telephone

8460282505

Website

Alerts

Be the first to know and let us send you an email when Wave The Youth Power posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share