Surat City Famous

Surat City Famous Lets Post Surat City Famous Thing Here
(1)

12/08/2026
12/08/2026

ગામડા ખાલી થઇ ગયા.. હવે ગઈઢા વધ્યા છે એમનો લાભ અસામાજિક તત્વો લે છે...
તમામ ગામડા ને સંગઠન કરવું પડશે નહિતર જમીન નહીં વાવી શકે.?

મેડિકલ ક્ષેત્રમાં મોટી લાલચ અને દબાણ વચ્ચે પણ એક યુવા ડૉક્ટરે નૈતિકતાનો માર્ગ પસંદ કર્યો!ખાનગી હોસ્પિટલમાં મોટું બિલ બના...
11/08/2026

મેડિકલ ક્ષેત્રમાં મોટી લાલચ અને દબાણ વચ્ચે પણ એક યુવા ડૉક્ટરે નૈતિકતાનો માર્ગ પસંદ કર્યો!

ખાનગી હોસ્પિટલમાં મોટું બિલ બનાવવાના હેતુથી જે દર્દીઓને જરૂર પણ ન હતી, તેમને બળજબરીથી ICUમાં દાખલ કરવાનું દબાણ કરવામાં આવતું હતું. આવા ખોટા કામનો હિસ્સો બનવાને બદલે આ મહિલા ડૉક્ટરે નોકરીના પહેલા જ દિવસે રાજીનામું આપીને એક મિશાલ કાયમ કરી છે.

તમારું શું માનવું છે? શું દરેક ક્ષેત્રમાં આવા નૈતિક નિર્ણયો લેવા જરૂરી છે? કોમેન્ટમાં જણાવો.

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat City Famous posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Surat City Famous:

Shortcuts

Share