JeevSeva Charitable Trust

JeevSeva Charitable Trust || परोपकाराय फलन्ति वृक्षाः ||
Service | Compassion | Humanity Non-profit organization working for animal feeding, medical help & needy people support.

Join hands & spread kindness 🙏

23/04/2026

Talent ને આંખોની જરૂર નથી ✨

22/04/2026

આંખોમાં દેખાતું ન હોવા છતાં તેઓ સોયમાં દોરો પોરવી શકે છે.

21/04/2026

આંખો નહીં, પણ આશા જીવંત છે – અમને કામ જોઈએ

🙏 જય શ્રી રામ 🙏*જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ* દ્વારાહનુમાન જયંતિના પાવન અવસરે નિઃશુલ્ક કુંડા વિતરણનું આયોજન રાખવામાં આવેલ છે...
01/04/2026

🙏 જય શ્રી રામ 🙏

*જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ* દ્વારા
હનુમાન જયંતિના પાવન અવસરે નિઃશુલ્ક કુંડા વિતરણનું આયોજન રાખવામાં આવેલ છે.

જો કોઈ ભાઈ-બહેન આ પવિત્ર સેવા કાર્યમાં જોડાવા ઇચ્છતા હોય અથવા કુંડા સેવા માટે સહયોગ આપવા માંગતા હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

આવો, સૌ મળીને જીવ સેવા અને પુણ્ય કાર્યમાં ભાગીદાર બનીએ.

📞 સંપર્ક: 786 100 7541

તમારા આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય તો DM કરો 👇અમે મદદ પહોંચાડશું ❤️📞 7861007541
30/03/2026

તમારા આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય તો DM કરો 👇
અમે મદદ પહોંચાડશું ❤️
📞 7861007541

Address

302, Silverstone Arcade, Singanpor Road, Katargam
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when JeevSeva Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share