Pushti Bhakti Youth Organization

Pushti Bhakti Youth Organization વલ્લભકુલભુષણ પ.પૂ. ગોસ્વામી શ્રી વત્સલરાયજી મહોદયશ્રી ના અધ્યક્ષતા માં પુષ્ટિ ભક્તિ યુથ ઓરગેનાઇઝેશન ની સ્થાપના કરેલ છે.

02/08/2026
01/08/2026

।। વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ: ।।
।। શ્રી યદુનાથ મહાપ્રભુ: પ્રસીદતુ તમામ્ ।।
મંગલ વધાઈ... મંગલ વધાઈ... મંગલ વધાઈ...
ષષ્ઠ પીઠાધીશ્વર પૂ.પા.ગો. શ્રી ગોપેશરાયજી મહારાજશ્રી ના જન્મ દિવસ નિમિતે અલૌકિક આયોજન
અષાઢ વદ ચોથ ને ૦૨/૦૮/૨૦૨૬ ને રવિવાર
માર્કેન્ડેય પૂજા :- બપોરે 12:30 કલાકે
કેસર સ્નાન - વધાઈ કીર્તન :- સાંજ ના 6 કલાકે
સ્થળ :- ષષ્ઠપીઠ, મોટા મંદિર, સુરત.

30/07/2026
29/07/2026

ગુરુ પૂર્ણિમા પર પૂ. વત્સલરાયજી મહોદયશ્રી ના સુંદર વચનામૃત

09/04/2026

।। વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ:।।
।। શ્રી યદુનાથ મહાપ્રભુ: પ્રસીદતુ તમામ્ ।।
અખંડ ભૂમંડલાચાર્યવર્ય જગદ્ગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી ના ૫૪૯ પ્રાક્ટ્ય મહોત્સવ ની શોભાયાત્રા

પુષ્ટિ ભક્તિ યુથ દ્વારા આયોજિત પ.પૂ. શ્રી વત્સલરાયજી મહોદય શ્રી ના જન્મદિવસ નિમિતેકીર્તન - રાસ - નંદ મહોત્સવ
18/03/2026

પુષ્ટિ ભક્તિ યુથ દ્વારા આયોજિત
પ.પૂ. શ્રી વત્સલરાયજી મહોદય શ્રી ના જન્મદિવસ નિમિતે
કીર્તન - રાસ - નંદ મહોત્સવ

।। વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ: ।।।। શ્રી યદુનાથ મહાપ્રભુ: પ્રસીદતુ તમામ્ ।।મંગલ વધાઈ...મંગલ વધાઈ...મંગલ વધાઈ...વલ્લભકુળ ...
09/03/2026

।। વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ: ।।
।। શ્રી યદુનાથ મહાપ્રભુ: પ્રસીદતુ તમામ્ ।।

મંગલ વધાઈ...મંગલ વધાઈ...મંગલ વધાઈ...

વલ્લભકુળ ભૂષણ પ.પૂ.પા. ગોસ્વામી શ્રી વત્સલરાયજી મહોદયશ્રી ના જન્મદિવસ નિમિતે અલૌકિક આયોજન

અતિ હર્ષોલ્લાસ સાથે જણાવતા આનંદ થાય છે કે
ષષ્ઠપીઠાધીશ્વર પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ગોપેશરાયજી મહારાજશ્રી એવમ વલ્લભકુલભૂષણ પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી મુકુન્દરાયજી મહારાજશ્રી એવમ વલ્લભકુલભૂષણ પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વત્સલરાયજી મહોદયશ્રી એવમ વલ્લભકુલભૂષણ પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પીતાંબરરાયજી મહોદયશ્રી ના સાનિધ્યમાં આ અલૌકિક આયોજન માં આપ સહ પરિવાર પધારવા અમારું સહ્રદય ભાવભર્યું નિમંત્રણ છે

ફાગણ વદ ૯ ને ૧૨/૦૩/૨૦૨૬ ને ગુરુવાર
માર્કેન્ડેય પૂજા :- બપોરે ૧૨:૩૦ કલાકે
કેસર સ્નાન - વધાઈ કીર્તન :- સાંજ ના ૫ કલાકે
સ્થળ :- કાચમહેલની બેઠક, ષષ્ઠપીઠ, મોટા મંદિર, સુરત.

૧૩/૦૩/૨૦૨૬ ને શુક્રવાર
વધાઈ કીર્તન - નંદ મહોત્સવ - રાસ કીર્તન
સમય :- રાત્રે ૮:૩૦ વાગ્યે થી તા.૧૩/૦૩/૨૦૨૬ ને શુક્રવાર
સ્થળ :- " શ્રી રંગવાડી ફાર્મ ", દુખીયા ના દરબાર રોડ, નાયરા પેટ્રોલ પમ્પ થી આગળ, મોટાવરાછા, સુરત.
આયોજક :- પુષ્ટિ ભક્તિ યુથ ઓરગેનાઇઝેશન (PBYO)

પુષ્ટિ ભક્તિ યુથ દ્વારા આયોજિત વચનામૃત અને ફૂલ ફાગ રસિયા
09/03/2026

પુષ્ટિ ભક્તિ યુથ દ્વારા આયોજિત વચનામૃત અને ફૂલ ફાગ રસિયા

23/02/2026

।। વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ: ।।
।। શ્રી યદુનાથ મહાપ્રભુ: પ્રસીદતુ તમામ્ ।।

Address

Surat
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Pushti Bhakti Youth Organization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share