17/06/2026
અમારા ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો ભણાવીયે છીએ આપ શ્રી સંસ્થા ની રૂબરૂ મુલાકાત લય ને બધુજ જાણીને દાન કરી એકો છો
🙏અમારા દ્વારા માં-બાપ વગર ના નિરાધાર બાળકોને ભણાવ તુ ધુન મંડળ એટલે નિલકંઠ ધૂન મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત..🙏
🙏અમે શ્રદ્ધાંજલી, વાસ્તુપૂજન, પુણ્યતિથિ, બર્થડે તેમજ કોઈપણ શુભ, અશુભ પ્રસંગે નિશુલ્ક ધૂન કરવામાં આવે છે..🙏
🙏હાલ માં અમારું ધુન મંડળ 75+ નિરાધાર બાળકોને શિક્ષણ માટે મદદ રૂપ થાય છે🙏
🙏તો ધૂન રાખવા માટે સંપર્ક કરો.. 🙏
📞હરેશભાઈ પાલડિયા = ૯૯૭૮૨૩૬૫૮૨📞
_mandal
kartal india reelsitfeelsit viralreels reels photo photooftheday photography photogram photoeveryday explore ex explorepage exploremore explorepage✨ foryoupage foryou followforfollowback foryoupage dayro sarkari benjo mahadev mahadeva mahadevstatus