Yashasvi Nari Vikas Mahila Mandal

Yashasvi Nari Vikas Mahila Mandal Help Our Nation

16/03/2026
16/03/2026
માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ને યશસ્વી નારી વિકાસ મહિલા મંડલ ના સભ્યો તરફથી જન્મદિવસ નિમિતે ...
16/03/2026

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ને યશસ્વી નારી વિકાસ મહિલા મંડલ ના સભ્યો તરફથી જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન દ્વારકાધીશ આપને દીર્ઘાયુષય અને મંગલમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

યશસ્વી નારી વિકાસ મહિલા મંડલ ના co-founder અને મારા જીવન સાથી જેમણે ડગલે અને પગલે હરહંમેશ સાથ આપી મારું અને મારા યશસ્વી ...
02/01/2026

યશસ્વી નારી વિકાસ મહિલા મંડલ ના co-founder અને મારા જીવન સાથી જેમણે ડગલે અને પગલે હરહંમેશ સાથ આપી મારું અને મારા યશસ્વી નારી વિકાસ મહિલા મંડલ માટે સારા કાર્યો કરી શકું
એ માટે મને પ્રેરણા આપતા આવ્યા છે એવા મારા જીવન સાથી ને એમને જન્મદિવસ નિમિત્તે ઘણી બધી મોરેપંખી શુભેચ્છાઓ 💐💐🎂🎂🎂

30/12/2025

18 વર્ષની છોકરી મેચ્યોરિટી સમજ્યા સિવાય લગ્નના સંબંધમાં બંધાઈ જાય છે અને પછી ભવિષ્યમાં આગળ કોઈ પગલાં લેવા માટે એને આખી જિંદગી રડવું પડે છે તો એના માટે આજની 18 વર્ષથી ઉપરની છોકરીઓએ ખરેખર પોતાનો ભવિષ્યનો વિચાર કરતા અને પોતાની યોગ્યતા સમાનતા સમજતા લગ્નના સંબંધમાં બંધાવવું જોઈએ

Address

280 Gayatri Nagar
Surat
394210

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 2pm

Telephone

+919699285471

Website

Alerts

Be the first to know and let us send you an email when Yashasvi Nari Vikas Mahila Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Yashasvi Nari Vikas Mahila Mandal:

Share