Kartvyapath charitable trust

Kartvyapath charitable trust We are working with this organisation
we help police administration

15/08/2025
આજ રોજ ૨૬ જાન્યુઆરી ના દિવસે કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ટ્રાફિક અવેરનેસ મંથ ૨૦૨૫ની ઉજવણી તમામ રાહદારી ને દેશ નો રા...
26/01/2025

આજ રોજ ૨૬ જાન્યુઆરી ના દિવસે કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ટ્રાફિક અવેરનેસ મંથ ૨૦૨૫ની ઉજવણી તમામ રાહદારી ને દેશ નો રાષ્ટ્ર્ર ધ્વજ આપી કરવામાં આવી હતી જેમાં સંસ્થા ના ડિંડોલી એરિયા પ્રમુખશ્રી અને ભાજપ ના વોર્ડ ૨ ના ભાવના બેન સોલંકી પ્રમુખ કૃણાલ ભાઈ મિસ્ત્રી મંત્રી શ્રી કલ્પેશ ભાઈ વજીફદાર ડિંડોલી વિસ્તાર ના ટીમ ઓફિસર અક્ષયભાઈ વખારે એકટીવ સભ્યો દિવ્યેશભાઈ ભરુચા યોગેશભાઈ ગોનાવાળા ધર્મેશભાઈ તાણાવાળા પ્રદીપભાઈ અને ઉધના દરવાજા ટ્રાફિક શાખા ના પી આઈ શ્રી જીગ્નેશભાઈ રાઠવા સર એ એસ આઈ ઉત્તમ સર અને હેડ,કોન્સ્ટેબલ મહેશભાઈ એ હાજરી આપી હતી

રુસ્તમપુરા ધમણવાળા શેરી માં આવેલ ઝાડ કાપવા બાબતે શેરી માં રહેતા પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ દવારા મને ફરિયાદ કરવામાં આવેલ હતી જ...
07/01/2025

રુસ્તમપુરા ધમણવાળા શેરી માં આવેલ ઝાડ કાપવા બાબતે શેરી માં રહેતા પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ દવારા મને ફરિયાદ કરવામાં આવેલ હતી જેને ધ્યાને લઇ ફરિયાદ ને બાગ ખાતા ના અધિકારી શ્રી સાથે વાત કરતા તેવો દવારા આજ રોજ ઝાડ કાપવાના મશીન થી ઝાડ નો જર્જરિત ભાગ દૂર કરવામાં આવ્યો હતો ત્યાં સથળ પર હાજરી આપી

આજ રોજ કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ભૂખ્યા ને ભોજન અંતર્ગત શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ મા...
08/12/2024

આજ રોજ કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ભૂખ્યા ને ભોજન અંતર્ગત શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ માં કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ ના એકટીવ સભ્ય જીગરભાઈ જરીવાળા તરફથી વૃદ્ધ લોકો માટે એક ટાઈમ નો નાસ્તો અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રોગ્રામ માં સંસ્થા ના ટ્રસ્ટી કૃણાલભાઈ મિસ્ત્રી. જીગરભાઈ જરીવાળા. યોગેશ ભાઈ ગોનાવાળા દિવ્યેશભાઈ ભરુચા. અનિલભાઈ દવે અને વૃદ્ધાશ્રમ ના મેનેજમેન્ટ એ પણ હાજરી આપી હતી શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ નો ખુબ ખુબ આભાર

આજ રોજ કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ભૂખ્યા ને ભોજન અંતર્ગત શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ મા...
08/12/2024

આજ રોજ કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ દવારા ભૂખ્યા ને ભોજન અંતર્ગત શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ માં ટ્રસ્ટ ના એકટીવ સભ્ય જીગરભાઈ જરીવાળા તરફથી વૃદ્ધ લોકો માટે એક ટાઈમ નો નાસ્તો અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રોગ્રામ માં સંસ્થા ના ટ્રસ્ટી કૃણાલભાઈ મિસ્ત્રી. જીગરભાઈ જરીવાળા. યોગેશ ભાઈ ગોનાવાળા દિવ્યેશભાઈ ભરુચા. અનિલભાઈ દવે અને વૃદ્ધાશ્રમ ના મેનેજમેન્ટ એ પણ હાજરી આપી હતી શ્રી મતિ નિર્મળા બેન પ્રાણ જીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ નો ખુબ ખુબ આભાર

Kartvyapath charitable trust
Gujarat Police
Nf news surat Digital media
Social activity
Free Help People

Wel come to jigar jariwala for KPCT
06/12/2024

Wel come to jigar jariwala for KPCT

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સહ ખજાનચી પ્રકાશભાઈ રાઠોડ ને જન્મ_દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પ્રભુ ને પ્રાર્થના કે આ...
16/11/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સહ ખજાનચી પ્રકાશભાઈ રાઠોડ ને જન્મ_દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
પ્રભુ ને પ્રાર્થના કે આપનુ આયુષ્ય લાબું અને તંદુરસ્તી સારી રહે,આપનુ જીવન મંગલમય, આનંદમય રહે..

આવનારા દરેક દિવસ આપના જીવનમાં અપાર સફળતા અને ખુશી આપે એવી પ્રાર્થના ..🙏💐


કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ (પોલીસ સહાયક ને સામાજિક સંસ્થા )

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત તરફથી આપ સર્વ ને નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા આપ નું આ નવું વર્ષ ખુબ લાભ...
02/11/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત તરફથી આપ સર્વ ને નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા આપ નું આ નવું વર્ષ ખુબ લાભ દાઈ નીવડે એવી પ્રભુ ને પ્રાર્થના

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહ મંત્રી ઉજવલ દેસાઈ ને જન્મ_દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પ્રભુ ને પ્રાર્થના કે આપનુ આયુષ્ય લ...
24/10/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહ મંત્રી ઉજવલ દેસાઈ ને જન્મ_દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
પ્રભુ ને પ્રાર્થના કે આપનુ આયુષ્ય લાબું અને તંદુરસ્તી સારી રહે,આપનુ જીવન મંગલમય, આનંદમય રહે..

આવનારા દરેક દિવસ આપના જીવનમાં અપાર સફળતા અને ખુશી આપે એવી પ્રાર્થના ..🙏💐


કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ (પોલીસ સહાયક ને સામાજિક સંસ્થા )

Address

Surat
395002

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Kartvyapath charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share