17/04/2026
✨ આનંદનો ઓડકાર - 17 ✨
SAMP Charitable Trust દ્વારા સંચાલિત આનંદનો ઓડકાર - 17 અંતર્ગત ચૈત્ર માસની અમાસ નિમિત્તે જાનવીબેન ઢોલા દ્વારા બાળકોને ભોજન કરાવવા માટે અન્નદાન આપવામાં આવ્યું. 🍛🙏
આ ઉમદા સેવાકાર્ય બદલ જાનવીબેન ઢોલા નો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
આવો સેવાભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. ✨