27/05/2026
પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિષ્ણાત ડોક્ટરો દ્વારા અનેક લોકોના ત્વચા અને વાળ સંબંધિત પ્રશ્નોના નિદાન અને ઉકેલ માટે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
દર મહિનાના પ્રથમ બુધવારે વિના મુલ્યે કન્સલટેશન.
__
1800-1200-70000 (tollfree)
સખીયા સ્કીન કલીનીક,
401, ચોથો માળ, ઉત્સવ બિલ્ડિંગ,
opp. ચોપાટી, નાના વરાછા, સુરત
www.pjsakhiyacharitabletrust.org