શ્રી આરાધ ધામ ધૂન મંડળ સુરત - Shree Aaradhdham Dhunmandal Surat

  • Home
  • India
  • Surat
  • શ્રી આરાધ ધામ ધૂન મંડળ સુરત - Shree Aaradhdham Dhunmandal Surat

શ્રી આરાધ ધામ ધૂન મંડળ સુરત - Shree Aaradhdham Dhunmandal Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી આરાધ ધામ ધૂન મંડળ સુરત - Shree Aaradhdham Dhunmandal Surat, Nonprofit Organization, Surat.

શ્રી આરાધધામ ધૂન મંડળ સુરત દ્વારા સંચાલીત ગૌ શાળા તથા અન્નક્ષેત્ર ના લાભાર્થે નિઃશુલ્ક ધુન રાખવા માટે તથા બેસણા ની ટોપી વિનામૂલ્યે મેળવવા સંપર્ક કરશો.

સંપર્ક:- ૯૩૨૮૦ ૧૦૭૪૭ / ૯૨૬૫૮ ૩૮૮૮૯

🔹શ્રધ્ધાંજલિ, પુણ્યતિથિ, શ્રાદ્ધ, વાસ્તુ પૂજન, જન્મદિવસ કે કોઈ પણ અન્ય મોજની ધૂન નિઃશુલ્ક કરવામાં આવશે.🔹બેસણા ની ટોપી વિ...
13/04/2026

🔹શ્રધ્ધાંજલિ, પુણ્યતિથિ, શ્રાદ્ધ, વાસ્તુ પૂજન, જન્મદિવસ કે કોઈ પણ અન્ય મોજની ધૂન નિઃશુલ્ક કરવામાં આવશે.

🔹બેસણા ની ટોપી વિનામૂલ્યે મેળવવા સંપર્ક કરો.

સંપર્ક:- ૯૩૨૮૦ ૧૦૭૪૭ / ૯૨૬૫૮ ૩૮૮૮૯

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-       ૧૧-૦૪-૨૦૨૬વાર:-   ...
11/04/2026

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૧૧-૦૪-૨૦૨૬
વાર:- શુક્રવાર
સ્થળ:- ૧૬, દીપ રો હાઉસ, કડોદરા ગામ, સુરત.

સ્વ. પોપટભાઈ ખોડાભાઈ દેસાઈ ની શ્રધ્ધાંજલિ નિમિત્તે તથા દિવ્ય આત્માના મોક્ષાર્થે તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ *શ્રી આરાધધામ ધૂન મંડળ યજમાન પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી મામાપીર અને ગૌ માતા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. 💐

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-      ૦૨-૦૪-૨૦૨૬વાર:-    ...
02/04/2026

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૦૨-૦૪-૨૦૨૬
વાર:- ગુરુવાર
સ્થળ:- શ્રદ્ધા રેસીડેન્સી, હાથી મંદિર નજીક, ગજેરા ફાર્મ ની પાછળ, કતારગામ, સુરત.

હનુમાન જયંતી ના પાવન પર્વ નિમિત્તે મોજ ની ધૂન તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ શ્રી આરાધધામ ધૂન મંડળ શ્રદ્ધા રેસીડેન્સી તથા શિવ મહિલા મંડળ પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી મામાપીર આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-       ૧૭-૦૨-૨૦૨૬વાર:-   ...
18/02/2026

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૧૭-૦૨-૨૦૨૬
વાર:- મંગળવાર
સ્થળ:- ૧૩૯, શિવ પાર્ક સોસાયટી, ગોડાદરા, સુરત.

સ્વ. કુંવરબેન જીણાભાઈ ડોલર ની શ્રધ્ધાંજલિ નિમિત્તે તથા દિવ્ય આત્માના મોક્ષાર્થે તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ શ્રી આરાધધામ ધૂન મંડળ યજમાન પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી મામાપીર અને ગૌ માતા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. 💐

🔹શ્રધ્ધાંજલિ, પુણ્યતિથિ, શ્રાદ્ધ, વાસ્તુ પૂજન, જન્મદિવસ કે કોઈ પણ અન્ય મોજની ધૂન નિઃશુલ્ક કરવામાં આવશે.🔹બેસણા ની ટોપી વિ...
16/02/2026

🔹શ્રધ્ધાંજલિ, પુણ્યતિથિ, શ્રાદ્ધ, વાસ્તુ પૂજન, જન્મદિવસ કે કોઈ પણ અન્ય મોજની ધૂન નિઃશુલ્ક કરવામાં આવશે.

🔹બેસણા ની ટોપી વિનામૂલ્યે મેળવવા સંપર્ક કરો.

સંપર્ક:- ૯૩૨૮૦ ૧૦૭૪૭ / ૯૨૬૫૮ ૩૮૮૮૯

mamapir mahadev reels facebook insta instagram viralvideo explorepage explore instaviral trendingreels trending viralpost suratcity viralreels instagramreels bhajan kirtan girnari surat suratcity post instagram likesforlike followforfollowback viral

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-      ૧૩-૦૧-૨૦૨૬વાર:-    ...
13/01/2026

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૧૩-૦૧-૨૦૨૬
વાર:- મંગળવાર
સ્થળ:- સૌંદર્ય સ્કાય, કેપીટલ લોન્સ ની સામે, મોટા વરાછા, સુરત.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મોજ ની ધૂન તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ શ્રી આરાધધામ ધૂન મંડળ સૌંદર્ય સ્કાય પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-       ૧૦-૦૧-૨૦૨૬વાર:-   ...
10/01/2026

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૧૦-૦૧-૨૦૨૬
વાર:- શનિવાર
સ્થળ:- બી - ૪૧, કિરણ પાર્ક સોસાયટી, સત્યનારાયણ સોસાયટી ની પાછળ, પુણાગામ સુરત.

સ્વ. કાશીબેન મેઘજીભાઈ ગોધાણી ની શ્રધ્ધાંજલિ નિમિત્તે તથા દિવ્ય આત્માના મોક્ષાર્થે તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ શ્રી આરાધધામ ધૂન મંડળ યજમાન પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી મામાપીર અને ગૌ માતા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. 💐

ll જય આરાધ ll જય ગૌ માતા llશ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરતતા:-       ૨૬-૧૨-૨૦૨૫વાર:-   ...
27/12/2025

ll જય આરાધ ll જય ગૌ માતા ll

શ્રી આરાધધામ મામાપીર ની જગ્યા ગૌશાળા-અન્નક્ષેત્ર ધૂન મંડળ - સુરત

તા:- ૨૬-૧૨-૨૦૨૫
વાર:- શુક્રવાર
સ્થળ:- ૩, મિલેનિયમ રેસીડેન્સી, મધુવન સ્કૂલ ની બાજુ માં, ઉમરા - વેલંજા, સુરત.

સ્વ. રાજેશભાઈ નાગજીભાઈ માણીયા ની શ્રધ્ધાંજલિ નિમિત્તે તથા દિવ્ય આત્માના મોક્ષાર્થે તથા ગૌ સેવાના લાભાર્થે ધૂન કીર્તન નું આયોજન કરવા બદલ શ્રી આરાધધામ ધૂન મંડળ યજમાન પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

શ્રી મામાપીર અને ગૌ માતા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. 💐

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી આરાધ ધામ ધૂન મંડળ સુરત - Shree Aaradhdham Dhunmandal Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share