06/10/2025
ચાલો શરદ પૂર્ણિમા ઉજવીએ અલ્પા પટેલ ને સંગ ...
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવ નું પ્રતીક શ્રી ખોડલધામ
પારિવારિક શરદોત્સવ મહોત્સવ! જય શ્રી ખોડલ માં...
પધારો.. પધારો.. સમસ્ત લેઉવા પટેલ સમાજને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે.