Shree Saurashtra Patel Seva Samaj - Surat

174th Thursday's thought News
29/08/2026

174th Thursday's thought News

SPSS તરફથી યોજાયેલ ૧૭૪માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...    🔸 વેહલી તકે બચતની શરૂઆત કરવી,   ...
27/08/2026

SPSS તરફથી યોજાયેલ ૧૭૪માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...

🔸 વેહલી તકે બચતની શરૂઆત કરવી,
એ મૂડી સર્જન માટે જરૂરી છે.
– ઋષિતભાઈ મહેતા

🔹 પૈસા પહેલા વિચારમાં જન્મે છે,
પછી નિર્ણયમાં અને ત્યાર પછી બેંક ખાતામાં આવે છે.
– કાનજીભાઈ ભાલાળા

આ પ્રસંગે અર્હમ શેર પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી ઋષિતભાઈ મહેતા ખાસ અતિથી વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જે. એકલેરા ગ્રુપના શ્રી સ્મિત જે. બાબરીયા નું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ સભ્ય શ્રી નાથુભાઈ સોસા તથા AI ટેકનોક્રેટ શ્રી ભૌતિક્ભાઈ વઘાસીયા ને સન્માનિત કર્યા હતા.
ગત ગુરુવારનો વિચાર હાર્દિકભાઈ ચાંચડએ રજુ કર્યો, જયારે સમગ્ર વ્યવસ્થા યુવાટીમએ સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કના અંકિતભાઈ સુરાણીએ કર્યું હતું.

27/08/2026

🔴LIVE 174th THURSDAY’S THOUGHT : વિચારોનું વાવેતર તા: 27-08-2026, ગુરુવાર, સવારે 08:40 કલાકે.

આપ નિહાળી રહ્યા છો.. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતની University of Thoughts અંતર્ગત ‘વિચારોનું વાવેતર’ કરવા દર ગુરુવારની સવાર એક નવા વિચાર સાથે.. માત્ર એક કલાક માટે યોજાતો Thursday's_thought કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્થળ... ”કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ” જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.

Sandesh Newspaper Editorial page Date : 26/08/2026, Wednesday 📰
26/08/2026

Sandesh Newspaper Editorial page Date : 26/08/2026, Wednesday 📰

🔸 Thursday’s thoughts નિમંત્રણ 🔹     નાણાકીય જાગૃતતા (Financial awareness) જ સુખી જીવનની ચાવી છે. ગુણવતાયુક્ત સુખી જીવનન...
26/08/2026

🔸 Thursday’s thoughts નિમંત્રણ 🔹

નાણાકીય જાગૃતતા (Financial awareness) જ સુખી જીવનની ચાવી છે. ગુણવતાયુક્ત સુખી જીવનની દિશા આપવા માટે SPSS તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી “વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.

તો આવો... નાણાકીય જાગૃતતા કેળવીએ...

Thursday’s thought
🗓️ તારીખ : 27/08/2026, ગુરુવાર
🕘સમય : સવારે 08:40 થી 09:30

📍સ્થળ : “કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ” જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.
🔗લોકેશન લીંક : https://maps.app.goo.gl/mKGkEX2rcw6MxsnV6

નિમંત્રક:
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.

🔴LIVE 🔗: https://youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA/live

24/08/2026

માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે! ✨

જ્યારે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવ્યો, ત્યારે લક્ષ્મણજીએ સોનાની લંકા પર શાસન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ભગવાન રામે આપેલા જવાબે ભારતીય સંસ્કૃતિ અને માતૃભૂમિના મહત્ત્વનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું:

"જનની જન્મભૂમિશ્ચ स्वर्गादपि गरीयसी" 🚩
(માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે.)

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના મુખેથી સાંભળો આ પ્રેરણાદાયી પ્રસંગ. ✨

22/08/2026
21/08/2026

Feeling truly grateful today. 🙏

It was a great privilege to connect with and educate 400+ incredible women about AI at Kiran Mahila Bhavan.

The session was all about making Artificial Intelligence simple, practical, and useful in everyday life, from personal growth and family life to business, work, and learning.

What made this session special wasn’t just the number of people in the room. It was their energy, curiosity, and excitement to understand AI. ❤️

The biggest moment for me came after the session when so many women said:

“We never expected an AI session to be at this level!”
“When are you coming again? We want another session!”

For me, that is the real win. 🏆

Knowing that I could help 400+ women take their first step into the world of AI, discover new possibilities, and feel confident about using this technology gives me immense happiness and gratitude.

A heartfelt thank you to Kanjibhai Bhalala for giving me this wonderful opportunity and trusting me with this session.

Special gratitude to Kiran Mahila Bhavan and Shree Saurashtra Patel Seva Samaj for organizing this wonderful AI session and creating a platform where technology, learning, and women empowerment come together. 🙏

400+ Women. One AI Session. Countless New Possibilities. 🤖

This is just the beginning. ❤️

AIEducation KiranMahilaBhavan ShreeSaurashtraPatelSevaSamaj AIForEveryone Gratitude

21/08/2026

જીવનમાં સુખ પ્રાપ્ત કરવાના બે રસ્તા | આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી આ શોર્ટ વિડિયોમાં સમજાવે છે કે જીવનમાં સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

તેઓ સુખના બે રસ્તા જણાવે છે:

કાં તો કોઈના બની જાવ.

અથવા કોઈને પોતાના બનાવી લો.

સુખનો મુખ્ય આધાર મૈત્રી અને પ્રેમ છે. એકબીજાની પ્રગતિ જોઈને ખુશ થવું એ જ સાચું સુખ છે, જે ભાવના તેમણે પટેલ સમાજમાં જોઈ છે.

Address

"Jamnaba Vidhyarthi Bhavan", Maniben Chowk, Valak Patiya Char Rasta, Kamrej Road
Surat
395006

Opening Hours

Monday 10am - 5am
Tuesday 10am - 5am
Wednesday 10am - 5am
Thursday 10am - 5am
Friday 10am - 5am
Saturday 10am - 5am

Telephone

+919909188222

Alerts

Be the first to know and let us send you an email when Shree Saurashtra Patel Seva Samaj - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Saurashtra Patel Seva Samaj - Surat:

Shortcuts

Share