Lab Grown Diamond Association

Lab Grown Diamond Association Lab Grown Diamond Association �
(લેબગ્રોન ડાયમંડ એસોસીએશન)

Lab Grown Diamond Association 💎
(લેબગ્રોન ડાયમંડ એસોસીએશન)

www.lgdaindia.com

Office Timing :- સવારે 10:00 am થી બપોરે 2.00 pm વાગ્યા સુધી

Office Content No :-
+91 90811 51251

👉 Office Address :-
Offce No. - 3,
Panchratna Tower,
Opp Afil Tower, L.H.Road,
Varachha, Surat - 395006,
Gujarat, INDIA

👉 Office Google Location:-📍
https://maps.app.goo.gl/9M3xKNubbW91YVmq7

👉 page :-
https:

//www.facebook.com/labgrowndiamondassociation

👉 Instagram Page :-
https://instagram.com/labgrowndiamondassociation

👉 YouTube Channel :-
https://www.youtube.com/

18/09/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના દીર્ઘાયુ જીવન માટે સવા લાખ મહા મૃત્યુંજય જાપ કરી રહેલા લેબ ગ્રોન ડાયમંડ પરિવાર.....

🌟 જ્વેલર્સ ડે – રક્તદાન સંકલ્પ અભિયાન 🌟પ્રિય મિત્રો,GJEPC દ્વારા આયોજિત આ વિશાળ અભિયાનમાં જોડાઈને રક્તદાન માટે સંકલ્પ લો...
17/09/2025

🌟 જ્વેલર્સ ડે – રક્તદાન સંકલ્પ અભિયાન 🌟

પ્રિય મિત્રો,
GJEPC દ્વારા આયોજિત આ વિશાળ અભિયાનમાં જોડાઈને રક્તદાન માટે સંકલ્પ લો અને વિશ્વ રેકોર્ડ બનાવવાનો ભાગ બનો! 🩸

👉 નીચે આપેલ ઈમેજમાં દર્શાવેલ સરળ સ્ટેપ્સ ફોલો કરો
👉 તરત જ લૉગિન કરી સંકલ્પ લો

તમારો એક સંકલ્પ – હજારો જીવો માટે આશાનો કિરણ! ✨

ચાલો, સૌ સાથે મળી માનવતાની આ મહાયાત્રામાં જોડાઈએ.

https://jewellersday.com/

16/09/2025

PRE NAVRATRI

Prepration is going on..

🔱 જય માતાજી 🔱  "પ્રી નવરાત્રી સેલિબ્રેશન"માં આપ સૌને ભાવ પૂર્વક આમંત્રણ છે."લેબગ્રોન ડાયમંડ એસોસિએશન" અને "IGI" દ્વારા પ...
16/09/2025

🔱 જય માતાજી 🔱

"પ્રી નવરાત્રી સેલિબ્રેશન"
માં આપ સૌને ભાવ પૂર્વક આમંત્રણ છે.
"લેબગ્રોન ડાયમંડ એસોસિએશન" અને "IGI" દ્વારા પ્રાયોજિત

🪕🪇🪈🎻🎸🥁🎷🎺

રાસ - ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ

🗓️ 17th Sept 2025
🕘 7.00 Pm ONWARDS

🏛️ સરસાણા એસી ડોમ

📝 ખાસ નોંધ

LGDA ના મેમ્બર હશે તેને ચાર પાસ (pass) આપવામાં આવશે એસોસિએશન ની ઓફિસ પરથી તા 16/09/2025 ના સવારે 9 વાગ્યા પછી મેળવી લેવા.

ડ્રેસ કોડ:
લેડીસ - ચણિયા ચોલી
જેન્ટ્સ - કુર્તા

Any inquiry 📞
90811 51251

ભારત માતાકી જય 🇮🇳

🔱 જય માતાજી 🔱 🪔  PRE NAVRATRI CELEBRATION 🪔🇮🇳   INVITATION   🇮🇳Powered  By :"Lab Grown Diamond Association"  💎Event Spon...
16/09/2025

🔱 જય માતાજી 🔱

🪔 PRE NAVRATRI CELEBRATION 🪔

🇮🇳 INVITATION 🇮🇳

Powered By :
"Lab Grown Diamond Association" 💎

Event Sponsored By :
"IGI" 💎

દ્વારા આયોજિત
"પ્રી નવરાત્રી સેલિબ્રેશન"
માં આપ સૌને ભાવ પૂર્વક આમંત્રણ છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન "શ્રી નરેન્દ્ર મોદીજી" ના 75મા જન્મદિવસ નિમિત્તે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન અને IGI દ્વારા પ્રાયોજિત

🪕🪇🪈🎻🎸🥁🎷🎺

🥢રાસ - ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને 🎼 ૧ લાખ ૨૫ હજાર મહામૃત્યુંજય જાપ

સાથે આનંદ અને ઉત્સાહ ને માણવા. લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીના તમામ ગ્રોવરો, મેન્યુફેક્ચરો, ટ્રેડરો અને બ્રોકરો ને ભાવભીનું આમંત્રણ છે.

🗓️ 17th Sept 2025
🕘 7.00 Pm ONWARDS

🏛️ Event Address :-
Sarsana A.C. Dome
સરસાણા એસી ડોમ

📍Even Location :-
https://maps.app.goo.gl/VB9XJPZUL9nZ6EKu5

📝 ખાસ નોંધ

LGDA ના મેમ્બર હશે તેને બે થી ત્રણ પાસ આપવામાં આવશે એસોસિએશન ની ઓફિસ પરથી તા 16/09/2025 ના સવારે 9 વાગ્યા પછી મેળવી લેવા.

Any inquiry 📞
90811 51251

ભારત માતાકી જય 🇮🇳

સુરત ડાયમંડ એસોસિયેશન (SDA) ના 2025-26 માટે ની નવનિયુક્ત ટીમપ્રમુખશ્રી જગદીશભાઈ ખુંટ  ઉપ્રમુખશ્રી જયેશભાઈ પટેલ,મંત્રીશ્ર...
10/09/2025

સુરત ડાયમંડ એસોસિયેશન (SDA)
ના 2025-26 માટે ની નવનિયુક્ત ટીમ

પ્રમુખશ્રી જગદીશભાઈ ખુંટ
ઉપ્રમુખશ્રી જયેશભાઈ પટેલ,
મંત્રીશ્રી ધીરૂભાઇ સવાણી,
સહ મંત્રીશ્રી કિર્તીભાઇ શાહ,
ખજાનચી શ્રી શાંતિભાઈ ધાનાણી

ને ખુબ ખુબ શુભેચ્છાઓ 💐

Candidate for GJEPC Studded Jewellery Panel ElectionVOTE FORVIJAY MANGUKIYA+91 97261 00666Voting Dates: 11th to 17th Sep...
09/09/2025

Candidate for GJEPC Studded Jewellery Panel Election

VOTE FOR

VIJAY MANGUKIYA

+91 97261 00666

Voting Dates: 11th to 17th September 2025

Director Dhani Jewels Pvt. Ltd.

22+ years of experience in Gems & Jewellery manufacturing & exports

Awarded "Udhyam Ratna Samman 2019" by Hon'ble MSME Minister Shri Pratap Chandra Sarangi

Honoured Among India's Brightest - GJEPC 40 Under 40 Awardee.

Actively Serving the Industry Through Leadership Roles:

Member - Managing Committee, Southern Gujarat Chamber of Commerce & Industry (SGCCI)

Sr. Member - Strategic Oversight Board, Surat Jewellery Manufacturers' Association (SJMA)

Director - Surat Jewel-Tech Foundation (SJTF)

Why vote for Vijay Mangukiya?

Vision

To ensure the voice of studded jewellery exporters is powerfully represented at the national level, securing ease of exports and new market exposures so that India rise as the global hub for studded jewellery.

Past Contributions

Regional Chairman Gujarat GJEPC

Chairman Sparkle International Exhibition, Surat

Committee member NRG Centre by SGCCI

Treasurer and Secretary - Surat Jewellery Manufacturers' Association

President - Rotary Club Surat (23-24)

President - JCI Surat HR Management

President-Rotaract Club of Surat

Mission

To elect Mr. Vijay Mangukiya to the GJEPC Studded Jewellery Panel, bringing his proven leadership as former Regional Chairman, Gujarat to the national platform.

To simplify export procedures and create a level playing field that benefits both large and small exporters.

To drive global outreach by opening new and emerging markets beyond the traditional corridors, giving our members broader opportunities for growth.

To strengthen India's image as a world leader in studded jewellery exports, led by the vision and experience of our own industry leadership.

LET'S REIMAGINE OUR INDUSTRY WHERE JEWELLERY INSPIRES, EMPOWERS AND EVOLVES

Your vote for Vijay Mangukiya is a vote for growth, responsibility, and the global success of Indian Jewellery.

Vijay Mangukiya

09/09/2025

Address

Office No 3, Panchratna Tower, Opp. Afil Tower, L. H. Road, Varachha
Surat
395006

Opening Hours

Monday 10am - 2pm
Tuesday 10am - 2pm
Wednesday 10am - 2pm
Thursday 10am - 2pm
Friday 10am - 2pm
Saturday 10am - 2pm

Telephone

+919081151251

Website

http://www.lgdaindia.com/

Alerts

Be the first to know and let us send you an email when Lab Grown Diamond Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lab Grown Diamond Association:

Share