Lok seva samajik Sanstha sanchalit Lok samasya nidan Kendra

  • Home
  • India
  • Surat
  • Lok seva samajik Sanstha sanchalit Lok samasya nidan Kendra

Lok seva samajik Sanstha sanchalit Lok samasya nidan Kendra Lok Samasya Nidan Kendra( Sanchalit)Lok Seva Samajik Sanstha

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ના પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા
12/11/2023

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ના પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા

સુરત શહેરના ભટાર - ગાંધીનગર ઝુંપડપટ્ટી માં રહેતા ગરીબ આદિવાસી અને દલિતોને વૈકલ્પિક જગ્યા આપવા લોક સમસ્યા નિદાન કેન્દ્ર ન...
05/11/2023

સુરત શહેરના ભટાર - ગાંધીનગર ઝુંપડપટ્ટી માં રહેતા ગરીબ આદિવાસી અને દલિતોને વૈકલ્પિક જગ્યા આપવા લોક સમસ્યા નિદાન કેન્દ્ર ની માંગ

લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત ભટાર માં આવેલી ગાંધીનગર ઝુંપડપટ્ટી રહીશો ને વૈકલ્પિક જગ્યા આપવા સુરત મહાનગરપાલિકા ન...
29/10/2023

લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત ભટાર માં આવેલી ગાંધીનગર ઝુંપડપટ્ટી રહીશો ને વૈકલ્પિક જગ્યા આપવા સુરત મહાનગરપાલિકા ના કમિશનર સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ની તરફથી રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
30/08/2023

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ની તરફથી રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ની ડીમ દ્વારા વોર્ડનં.૨૧સોનીફળીયા-નાનપુરા-અઠપીપલોદનાલોકલાડીલા- ર્મઠ-પ્રજાસે  આપણા કોર્પોરેટરશ્ર...
29/07/2023

લોક સમસ્યા નિદાન કેન્દ્ર ની ડીમ દ્વારા વોર્ડનં.૨૧સોનીફળીયા-નાનપુરા-અઠપીપલોદનાલોકલાડીલા- ર્મઠ-પ્રજાસે આપણા કોર્પોરેટર
શ્રી અશોકભાઈ રાંદેરીયા ના ‘૫૬' માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાડીએ છે

લોક સમસ્યા નિદાન કેન્દ્ર  સંસ્થા ટીમ કી ઓર સે તમામ ભારત દેશવાસીઓ કો ઈદ કી  શુભકામનાએ
21/04/2023

લોક સમસ્યા નિદાન કેન્દ્ર સંસ્થા ટીમ કી ઓર સે તમામ ભારત દેશવાસીઓ કો ઈદ કી શુભકામનાએ

કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023
28/03/2023

કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023

LOK SEVA SAMAJIK SHANTHA CANCHALIT LOK SAMASYA NIDAN KENDAR
17/03/2023

LOK SEVA SAMAJIK SHANTHA CANCHALIT LOK SAMASYA NIDAN KENDAR

LOK SEVA SAMAJIK SHANTHA SANCHALIT LOK SAMASYA NIDAN KENDAR
14/03/2023

LOK SEVA SAMAJIK SHANTHA SANCHALIT LOK SAMASYA NIDAN KENDAR

LOK SAMASYA NIDAN KENDAR
13/01/2023

LOK SAMASYA NIDAN KENDAR

સુરત ઈદ મિલાદુન નબીના જુલુસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ચોક બજાર ચાર રસ્તા પર પ્રથમ જુલુસ નું સ્વાગત કરવામા...
09/10/2022

સુરત ઈદ મિલાદુન નબીના જુલુસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ચોક બજાર ચાર રસ્તા પર પ્રથમ જુલુસ નું સ્વાગત કરવામાં આવેલું જેમાં મુક્તી ઓ અને આલીમો અને કમિટીના અગ્રણી ઓ નું હાર ફૂલોથી સન્માન કરવામાં આવેલો જે કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદ ભાઈ શેખ ઉપ પ્રમુખ સજ્જુ બાપુ સંગઠન પ્રમુખ રહીશ ભાઈ શેખ યુવા પ્રમુખ સહબાજ શેખ વોરા સમાજના અગ્રણી અજીજ ભાઈ કુતુબ ભાઈ મંત્રી સાદીક હુસેન બુટ વાલા વોર્ડ નંબર 11 પ્રમુખ રિઝવાન ભાઈ મિસ્ત્રી આરીફ ભાઈ મલેક સહિતના તમામ અગ્રણી ઓ ઉપસ્થિત રહી ઈદે મિલાદુન નભી ના જુલુસ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવેલું

Address

Surat
395003

Telephone

+919173334471

Website

Alerts

Be the first to know and let us send you an email when Lok seva samajik Sanstha sanchalit Lok samasya nidan Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lok seva samajik Sanstha sanchalit Lok samasya nidan Kendra:

Share