Hrk Help - Human Hope

Hrk Help - Human Hope HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે.
(2)

તમારા બધાના સાથ અને સપોર્ટ થી દરેક સેવાનું કાર્ય થઈ રહ્યું છે તો આવી જ રીતે આગળ પણ સપોર્ટ આપતા રહેજો

16/07/2026

💔 ભાઈના અવસાન પછી સહારો જ છીનવાઈ ગયો 😭

આ વિકલાંગ બહેને પરિવારના નિર્ણયથી લગ્ન કર્યા નહોતા. આજે ભાઈના અવસાન બાદ વૃદ્ધ માતા-પિતા સાથે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે.

તમારો નાનો સહયોગ કોઈ પરિવારના જીવનમાં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે. ❤️

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

15/07/2026

💔 પતિ ગયા... છેલ્લી યાદ પણ સાચવી ન શક્યા 😭

ગરીબી એટલી હતી કે પતિના અવસાન બાદ તેમની એક તસ્વીર પડાવવા માટે પણ પૈસા નહોતા. આજે આ બહેન પોતાના નાના દીકરા અને વૃદ્ધ સસરાની જવાબદારી મજૂરી કરીને નિભાવી રહ્યા છે.

તમારો નાનો સહયોગ કોઈ પરિવારના જીવનમાં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે. ❤️

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

12/07/2026

💔 3 દીકરા અને પતી ગુજરી ગયા 😭 એકલા નિરાધાર દાદી

ભગવાન એ 3 દીકરા આપ્યા હતા જે વૃદ્ધા વસ્થા ના સહારો બને પરંતુ બીમારી એ ત્રણેય ને છીનવી લીધા અને આજે દાદી એકલા નિરાધાર જીવન ની ઘણી બધી તકલીફો સાથે રહે છે.

તમારો નાનો સહયોગ કોઈ પરિવાર ના જીવન માં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે.

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

11/07/2026

😭 આજ નું ખાવાનું પણ નથી 💔 વરસાદી પાણી ના કારણે અનાજ પલળી ગયું

તમારો નાનો સહયોગ કોઈ પરિવાર ના જીવન માં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે.

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

10/07/2026

😭 બે દીકરા અને પતિ જતા રહ્યા 💔 એકલા નિરાધાર દાદી

ભગવાન એ 2 દીકરા આપ્યા હતા જે વૃદ્ધા વસ્થા ના સહારો બને પરંતુ બીમારી એ બંને ને છીનવી લીધા અને આજે દાદી એકલા નિરાધાર જીવન ની ઘણી બધી તકલીફો સાથે રહે છે.

તમારો નાનો સહયોગ કોઈ પરિવાર ના જીવન માં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે.

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

09/07/2026

😭 આંખે દેખાતું નથી 💔 આખું જીવન અંધકાર મા

45 વર્ષની આ બહેન જન્મથી જ દ્રષ્ટિહીન છે. જીવનભર અંધકારમાં સંઘર્ષ કર્યો છે. આજે પરિવારને ટેકો આપનાર કોઈ કમાવનાર નથી.

તમારો નાનો સહયોગ કોઈ પરિવાર ના જીવન માં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે.

📞 Helpline : +91 7777 998 777

#નિરાધારનેમદદ

08/07/2026

6 વર્ષ ની દીકરી માટે મદદ ની જરૂર

માત્ર 500 લોકો પણ જો ₹1000-₹1000 ની મદદ કરશે તો પણ વેનિશા નો જીવ બચવી શકીશું.

આ પરિવારની મદદ કરવા સૌ કોઈ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીને સહભાગી બનશો એવી આશા રાખીએ છીયે. આપની નાનકડી મદદ કોઇ માટે મોટી મદદ સાબિત થાઈ છે. 🙏

📞 Contact : +91 96622 73025
(દક્ષ ના પિતા)

📞 HRK Help Group : +91 7777 998 777

નોંધ : ઉપર ની બેન્ક માં જે પણ રકમ દાન કરો છો તે દર્દી ના પરિવાર ને સીધી મળે છે જેની નોંધ લેવી.

Address

17, Turning Point, Opp. Bank Of Baroda, Nr. Utran Community Hall, Utran
Surat
394105

Alerts

Be the first to know and let us send you an email when Hrk Help - Human Hope posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hrk Help - Human Hope:

Shortcuts

Share